ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING – સ્ત્રી સમોવડી છે?-કાજલ ઓઝા

છોકરો: દાદી, તમને “વોટ્સ અપ” એટલે શું ખબર છે?

દાદી: હા એ તો “જુનો દારુ નવી બોટલમાં” છે. અમે લોકો જે પંચાત “ઓટલે” બેસીને કરતા હતા તે તમે સોફા પર બેસીને કરો છો

.

पड़ोस की दादी अपने घर के अंदर बाहर आ जा रही थी

मैंने पूछा क्या हुआ ?

दादी: मेरी बहु योगा करती हुई बोल रही है,सास को अंदर लो और बाहर करो

.

એક અરીસો હતો કે જેની સામે કોઈ જુઠું બોલે તો તરત બેભાન થઇ જતું.

ફ્રેંચ: હું વિચારું છું કે હું સિગારેટ નથી પીતો(બેભાન)

અમેરિકન: હું વિચારું છું કે હું મારી પત્નીને ચાહું છું(બેભાન)

આલિયા ભટ્ટ: હું વિચારું છું….(બેભાન)

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING

.

CLICK FOLLOWING LINK FOR PDF:

ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING

.

સ્ત્રી સમોવડી છે?-કાજલ ઓઝા-૧  અને ૨ 


.

.

BAJARANGI BHAI

.

6 responses to “ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING – સ્ત્રી સમોવડી છે?-કાજલ ઓઝા

  1. એલા ભાઈ…….. કોક તો પતિદેવ માટે કઈ બોલો..!! નહી તો…….આ પતિ દેવ….. આમ જ…. પતી જાહે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ઓ માં.!

    Like

    • હવે બાકી શું રહ્યું છે? ક્યારનો પતાવી દીધો છે. છેલ્લા શ્વાસ લઇ રહ્યો છે એટલે બહુ ચિંતા નહિ કરવાની. જીવતો હાથી લાખનો, મરે લો સવા લાખનો….પછી જ ખબર પડે…

      Like

  2. Good idea. Je samje chhe te kai karto nathi ane je samjto nathi te aa jovano nathi ane jivone martoj raheshe.Human is more wild than Natural Wild.

    Like

Leave a reply to Vipul Desai Cancel reply