CARNAVAL – Dance act UDI light up the stage

કુછ લોગ કહતે હૈ સાવન કા મહિના આયા

કુછ લોગ કહતે હે “બાવન” કા મહિના આયા ♠♥♣♦

.

બે છોકરા લડતા હતા અને પછી ગાળાગાળી પર ઉતરી આવ્યા, એક છોકરાએ બીજા છોકરાને કહ્યું તારી માં “રાધેમાં” જેવી છે એટલે બીજાએ સામેથી સંભળાવ્યું તારો બાપ “આસારામબાપુ” જેવો છે.

.

એક ગરીબ છોકરાને ચિરાગ મળી ગયો. તેને “ચિરાગ”ને ઘસ્યો અને જોરદાર ધડાકો થયો અને તે મરી ગયો. અલ્લાઉદીનનો જમાનો ગયો, લાવારીસ વસ્તુઓથી દુર રહો….કેટલીક વસ્તુઓ “અલ્લાઉદીન”ની નહિ “મુજાહિદીન”ની પણ હોઈ શકે છે – જનહિત માટે   

.

CLICK FOLLOWING LINK FOR PPS:

CARNAVAL

.

Dance act UDI light up the stage:


.

JINDGI BAHOT KAM HAI PYAR SE JIYO-HINDI

.