પત્ની: આપણા લગ્ન પહેલા તમે મને રેસ્ટોરન્ટ, સિનેમા, રિસોર્ટ અને બીજી કેટલી બધી જગ્યાએ લઇ જતા હતા. પણ લગ્ન પછી તમે એક પણ વાર મને કોઈ જગ્યાએ લઇ ગયા નથી
પતિ: વ્હાલી, તે ચૂંટણી પતી ગયા પછી કેમ્પેઈન થતા જોયો છે?
.
દુબઈના એક પૈસાદાર આરબને ઓપરશન માટે લોહીની જરૂર પડી. આખી દુનિયા ફેંદી કાઢી પણ ક્યાય એવું લોહી મળ્યું નહિ. આખરે એક અમદાવાદી પાસે એવું લોહી મળી આવ્યું. આરબે ખુબ જ ખુશ થઈને અમદાવાદીને મર્સિડીઝ ગાડી, બંગલો અને એક લાખ ડોલર આપ્યા. થોડા વખત પછી ફરી આરબને બીજું ઓપરેશન કરવાનું થયું. અમદાવાદીએ ખુશ થઈને લોહી ડોનેટ કર્યું. આ વખતે આરબે અમદાવાદીને “થેંક્યું” કાર્ડ અને સ્પેશિયલ ખજૂરનું બોક્સ ભેટ મોકલ્યું. એટલે અમદાવાદીએ આરબને ફોન કર્યો અને કહ્યું કે પહેલીવાર તમે મને કેટલી બધી વસ્તુઓ આપી હતી અને આ વખતે આમ કેમ કર્યું.
આરબ: બાપુ, હવે મારામાં અમદાવાદીનું લોહી વહે છે
.
CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO:
LETTER TO ABDUL KALAM IN HINDI
.
AMAZING AND BEAUTIFUL ASIA:
.
.