TEMPLES OF INDIA – SHADOW SHOW ON INDIAN LEADERS

આ એ ભારત છે જ્યાં લોકોને ગર્લફ્રેન્ડ બે બે જોઈએ છે પરંતુ દીકરી નથી જોઈતી

.

ગામ છોડીને શહેરમાં આવેલ વ્યક્તિએ ખુબ જ સુંદર વાત કરી છે. ગામ છોડીને શહેરમાં આવ્યો, ફિકર ત્યાં પણ હતી અને અહિયાં પણ છે. ત્યાં તો ફક્ત “ફસલ” ખતરામાં હતી પણ અહી તો “નસલ” ખતરામાં છે.

.

બંતાની તબિયત ખુબ જ ખરાબ હતી. તે મરણ પથારીએ હતો. તેણે સંતાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું સંતા, આ લે એક લાખ રૂપિયા. મારા મર્યા બાદ રોજ એક પેગ વ્હીસ્કી મારી કબર પર રોજ છાંટ તો રહેજે.

સંતા: જો તને ખરાબ નહિ લાગે તો એક વાત કહું?

બંતા: બોલને જે બોલવું હોય તે બોલ 

સંતા: વ્હીસ્કીને છાંટતા પહેલા એને મારી કીડનીમાં ફિલ્ટર કરી દઉં તો ચાલશે ને?

.

CLICK FOLLOWING LINK FOR PPS:

TEMPLES OF INDIA

.

જુના જમાનાના લોકો માટે આ એક સુંદર દુરદર્શનની ટયુન મુકું છું જે સાંભળીને ભૂતકાળના ટી.વી.ની યાદ તાજી થશે. નીચેની લીંક ક્લિક કરો.

How many of you still hear this tune in the morning ? It at 5.55 am. It’s 80 years now… 23 July 1936 onwards it’s there…Its composed by Jewish musician. ” Walter Kauffman ” He was refugee from Germany. He is also known for composing this signature music for All India Radio.  The tune is still broadcast as the opening sequence of AIR stations across India.


.

SHADOW SHOW ON INDIAN LEADERS:

.

The only flag that does not fly in US
.