એક કંપનીના માલિકને સવાલ પૂછવામાં આવ્યો કે તમે તમારે ત્યાં કામ કરનારાઓને કેવી રીતે પ્રોત્સાહન આપો છો કે જેથી તેઓ આટલા બધા નિયમિત છે?
માલિકે હસીને જવાબ આપ્યો, ઘણું જ સહેલું છે. મારે ત્યાં ૩૦ માણસો કામ કરે છે અને મફત પાર્કિંગ ફક્ત ૨૦ છે.
.
ગાંધીબાપુએ કહ્યું હતું કે ઈજ્જત કરવી હોય તો પત્નીની કરો…
કાળજી રાખવી હોય તો પત્નીની રાખો…
પ્રેમ કરવો હોય તો પત્નીને કરો….
પણ પત્ની કોની? એ તો ગાંધીબાપુએ કહ્યું જ ન હતું
.
પતિ: આ કેવી ખીર છે?
પત્ની: કેસર નહિ હતું એટલે મેં “વિમલ” નાખી દીધી. “दाने दाने मे है केसर का दम”
.
CLICK FOLLOWING LINK FOR PPSX:
36 GOATS ON CLIFFS
.
CLICK FOLLOWING LINK FOR PDF:
36 GOATS ON CLIFFS
.
“WalkCar” CAR IN A BAG
Cocoa Motors.Inc Japan નામની જાપાનીસ કંપનીએ એક વોક કાર બનાવી છે. જેના ઉપર ઉભા રહીને મુસાફરી કરી શકાય છે. આ વીજળીથી ચાલે છે અને તેનું વજન ૬.૬ રતલ છે. તેની મહત્તમ ઝડપ કલાકના નવ થી દસ કિલોમીટર હશે. આ કાર ૨૬૫ રતલ જેટલું વજન વહી શકશે. વાંકાવળીને તેની દિશા બદલી શકાશે. આ કારને બેગ પેક કે થેલીમાં લઇ જઈ શકાશે. ઓક્ટોબર મહિનાથી તેનું વેચાણ શરુ થશે.
.
.