ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING – સ્ત્રી સમોવડી છે?-કાજલ ઓઝા

છોકરો: દાદી, તમને “વોટ્સ અપ” એટલે શું ખબર છે?

દાદી: હા એ તો “જુનો દારુ નવી બોટલમાં” છે. અમે લોકો જે પંચાત “ઓટલે” બેસીને કરતા હતા તે તમે સોફા પર બેસીને કરો છો

.

पड़ोस की दादी अपने घर के अंदर बाहर आ जा रही थी

मैंने पूछा क्या हुआ ?

दादी: मेरी बहु योगा करती हुई बोल रही है,सास को अंदर लो और बाहर करो

.

એક અરીસો હતો કે જેની સામે કોઈ જુઠું બોલે તો તરત બેભાન થઇ જતું.

ફ્રેંચ: હું વિચારું છું કે હું સિગારેટ નથી પીતો(બેભાન)

અમેરિકન: હું વિચારું છું કે હું મારી પત્નીને ચાહું છું(બેભાન)

આલિયા ભટ્ટ: હું વિચારું છું….(બેભાન)

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING

.

CLICK FOLLOWING LINK FOR PDF:

ENDANGERED ANIMALS PROJECTED ON EMPIRE STATE BUILDING

.

સ્ત્રી સમોવડી છે?-કાજલ ઓઝા-૧  અને ૨ 


.

.

BAJARANGI BHAI

.