BE PROD OF INDIA – BABIES ESCAPE CRIB

સારું છે કે લગ્નમાં “રીઝર્વેશન” નથી, નહિ તો એશ્વર્યારાયના લગ્ન જીતનરામ માંઝી સાથે અને માયાવતીના લગ્ન ઋત્વિક રોશન સાથે થઇ ગયા હોત અને ગુર્જર લોકો હેમામાલીની માટે ધરણા પર બેસી ગયા હોત

.

શેઠાણી(કામવાળીને): તું ત્રણ દિવસથી કામપર નથી આવી અને જાણ પણ નહિ કરી?

કામવાળી: બેન, મેં તો વોટ્સ અપ ને ફેસબુક પર મારું સ્ટેટસ અપડેટ કરી દીધું હતું કે “ ત્રણ દિવસ માટે ગામડે જાઉં છું” અને સાહેબે કોમેન્ટ પણ લખી હતી, “MISSING YOU

.

છોકરો: પપ્પા હું જીવનમાં આગળ વધવા શું કરું?

પપ્પા: પત્થર લે અને સૌથી પહેલા આ તારો મોબાઈલ ફોન તોડી નાખ

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

BE PROD OF INDIA

ખાસ નોંધ: 

પાવર પોઈન્ટની સ્લાઈડો જોવામાં તકલીફ છે? જે લોકોને પાવર પોઈન્ટની સ્લાઈડ ઉઘડતી નહિ હોય તેમણે નીચેની લીંક ક્લિક કરી ડાઉનલોડ કરવું. એટલે તમે કોઈ પણ પાવર પોઈન્ટ ની સ્લાઈડ જોઈ શકશો.

POWER POINT VIEWER

.

BABIES ESCAPE CRIB:


.

GUNS ARE DANGEROUS

.