WAYS TO LIVE – Stella Solar Powered Car

જો આપણી પેન ખોવાઈ જાય તો આપણે નવી પેન લઈએ છીએ, પણ જો પેનનું ઢાંકણું ખોવાઈ જાય તો આપણે ખરીદી શકતા નથી, માટે તમારા ઢાકણ(પતિ)ને પ્રેમ કરો કારણ કે ઢાકણ ઘણું જ અગત્યનું છે

.

તમારી પત્નીનો ફોટો મોબાઈલનાં સ્ક્રીન સેવર તરીકે રાખો. કારણ કે જયારે તમને કોઈ મુશીબત આવે ત્યારે તેનો ફોટો જોજો અને મનમાં કહેજો કે જો હું આ મુશીબતને સંભાળી શકું છું તો પછી ગમે તેવી મુશીબતો સંભાળી શકું છું

.

પતિ સાથે રહેવું એ “પાર્ટ ઓફ લીવીંગ છે”…..પણ વર્ષો સુધી એ જ પતિ જોડે રહેવું એ “આર્ટ ઓફ લીવીંગ છે”

.

CLICK FOLLOWING LINK FOR PPS:

WAYS TO LIVE

.

Stella Solar Powered Car:


.

PAN NUMBER FOR ONIONS

.

Slide1

.