લગ્નમાં એક ફોટોગ્રાફરે નવવધૂના ૨૫૦ ફોટા પાડી નાખ્યા. ત્યાં કન્યાનો બાપ આવ્યો અને કહ્યું ભાઈ, આ નવવધુ નથી, આ તો રાધેમાં છે, નવવધુ તો પાર્લરમાં ગઈ છે
.
એક રંગીલા પણ ભગવાનથી ડરતા માણસને ભગવાને ખુશ થઈને માંગવા કહ્યું. તેણે કહ્યું, હે પ્રભુ મને દુનિયાનું શ્રેષ્ટ પીણું અને શ્રેષ્ઠ સ્ત્રી જોઈએ છે. ભગવાને તેને “પાણી” અને “મધરટેરેસા” આપ્યા.
Moral: Investment is subject to market risks.
.
અંગ્રેજીમાં “સેલ”નો મતલબ જેલ થાય છે. માણસો તેમના ફોનના કેદીઓ જેવા છે. હવે મને સમજ પડી કે શા માટે તેને “Cell Phones” કહેવામાં આવે છે!
.
CLICK FOLLOWING LINK FOR PPS:
HEART ATTACK
.
SHIFT HAPPENS :
Did you know? An interesting presentation. Shift happens! Updated for a Sony BMG executive meeting June 2008.
.
.