ગુણવંત શાહ અને અનામતનો વાર્તાલાપ – FUNNY ANMIMALS AROUND THE WORLD

હાર્દિક પટેલ: અમે ગમે તેમ કરીને રિઝર્વેશન લઈને જ રહીશું.

આલિયા ભટ્ટ: ભૈ, રિઝર્વેશન ના મળે તો “તત્કાલ” લઈ લેજો.

.

એક મેચમાં ઓસ્ટ્રેલીયાએ ૩૦૦ રન બનાવ્યા. ઝીમ્બાબ્વેએ ૨૬૫ રન બનાવ્યા તો પણ ઝીમ્બાબ્વે મેચ જીતી ગયું.

કેવી રીતે? કારણ કે ઝીમ્બાબ્વે બક્ષીપંચમાં આવે છે અને મેચ ભારતમાં રમાતી હતી!

.

હાર્ટનાં ઓપરેશનને બાયપાસકેમ કહેવામાં આવે છે?

કારણ કે……જો સફળ થયું તો પાસનહિ તો બાય

.

ગુણવંત શાહ અને અનામતનો વાર્તાલાપ સાંભળવા નીચેની લીંક ક્લિક કરો:

GUNVANT SHAH AND ANAMAT

.

FUNNY ANMIMALS AROUND THE WORLD:


.

CARTOON-8-9-2015 (2)

.

CARTOON-8-9-2015 (3)

.