આપણે કેટલા ટકા? – મારે તેની તલવાર

આપણે ત્યાં “ડોલર” બ્રાન્ડના અન્ડરવેર મળે છે, “યુરો” બ્રાન્ડના અન્ડરવેર મળે છે પણ “રૂપિયા” બ્રાન્ડના અન્ડરવેર નથી મળતા. કારણ?

કારણ કે ખબર નહિ એ ક્યારે નીચે ઉતરી જાય!

.

બાપુ હોટલમાં જમીને હાથને બદલે વોશબેઝીન ધોવા માંડ્યા.

વેઈટર: બાપુ, આ શું કરો છો?

બાપુ: નવરીના, હું પણ ઈંગ્લીશ જાણું છું. આ શું લખ્યું છે? ( WASH BASIN)

.

મેં એક છોકરાને જઈને પૂછ્યું, ભણવાનું કેવું ચાલે છે?

છોકરો: જવા દો ને કાકા, સમુદ્ર જેટલો સિલેબસ છે, નદી જેટલું વાંચી શકીએ છીએ, બાલદી જેટલું યાદ રહે છે, ગ્લાસ જેટલું લખી શકીએ છીએ, વાટકી ભરીને માર્ક્સ આવે છે, એમાં ડૂબીને મરી જઈએ છીએ!

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

AAPANE KETALA TAKA-આપણે કેટલા ટકા?

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AAPANE KETALA TAKA-આપણે કેટલા ટકા?

.

મારે તેની તલવાર:

.

HUSBANDS

.