CREATIVE WOODEN SCULPTURES – INDIA’S PALSTIC ROADS A SUCCESS

ફ્રેન્ડશીપ ડે નાં દિવસે મેં તો મિત્રોને ફક્ત એટલું જ પુછયુતુ કે ભાભી સાચવે તો છે ને?

હીંબકા ભરી-ભરીને રોયા મારા ભાઇબંધ…

.

અન્ય રાજ્યોમાં શાદીશુદા પુરુષો માટે ઘરબાર જ બધું હોય છે. એટલે જ એમના ઘરમાં “બાર” મળી આવે છે અને ગુજરાતમાં “જાયે તો જાયે કહા”……

.

બાપુ એક છોકરાને: અલ્યા તારું નામ શું?

છોકરો: દીનું પટેલ

બાપુ: અચ્છા, તો રાતનું શું?( ટ્યુબ લાઈટ: દી નું એટલે દિવસનું નામ બાપુ સમજ્યા)

.

CLICK FOLLOWING LINK FOR PDF:

CREATIVE WOODEN SCULPTURES

.

INDIA’S PALSTIC ROADS A SUCCESS:


.

CARTOON-8-2-2015

.