AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS – SUNDAR PICHAI,NEW CEO OF GOOGLE AN INDIAN

ऐक डाक्टर ने खुद के बारे मे कहा…

हमारी शख्शियत का अंदाज़ा तुम क्या लगाओगे ग़ालिब”,

जब गुज़रते है क़ब्रिस्तान से तो मुर्दे भी उठ के पूछ लेते हैं…

कि डॉक्टर साहब !! अब तो बता दो मुझे तकलीफ क्या थी”…!!

.

બોસે એક ચુલબુલી પરંતુ ખુબસુરત છોકરીને સેક્રેટરી તરીકે નોકરીએ રાખી. પરંતુ દસ દિવસ પછી બોસે ૨૭માં માળ પરથી કુદીને આપઘાત કર્યો.

ઇન્સ્પેક્ટર: રૂમમાં ત્યારે કોણ હાજર હતું?

સેક્રેટરી: જી, હું

ઇન્સ્પેક્ટર: આખરે એવું તે શું થયું કે તેને આપઘાત કરવો પડ્યો?

સેક્રેટરી: એ ખુબ જ સારા માણસ હતા. એમણે એક દિવસ મને બે લાખનો ડ્રેસ આપ્યો, બીજી વખત દસ લાખનો હાર આપ્યો, ત્રણ દિવસ પહેલા જ મેં જે આંગળીમાં પહેરી છે તે પાંચ લાખ રૂપિયાની હીરાની વીટી આપી

ઇન્સ્પેક્ટર: પછી?

સેક્રેટરી: આજે મારા પપ્પાનો ફોન આવ્યો એટલે મેં તેમને ફોન પર કહ્યું પપ્પા, તમે જો અહિયાં હાજર હોત તો ખબર પડતે કે મારા બોસ મને કેટલો પ્રેમ કરે છે. તમે તો કાયમ એમ જ કહ્યા કરો છો પપ્પુ બેટા, છોકરીનો ડ્રેસ પહેરીને ફર્યા નહિ કર!

બોધ: વસ્તુ ખરીદતા પહેલા વસ્તુની જાણકારી મેળવવી જરૂરી છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AMERICAN HISTORY PHOTOGRAPHS OF 100 YEARS

.

SUNDAR PICHAI,NEW CEO OF GOOGLE AN INDIAN:


.

Slide5 (3)

.