આ જગતમાં બે કામ બહુ સારા થઇ ગયા, એક, વોટ્સ એપ આવ્યું તે પહેલા ભણી લીધું અને બીજું મેગી બંધ થયા પહેલા મોટા થઇ ગયા
.
ગુજરાતી એટલે? દેવું કરવાવાળો જલસાથી અને લેણદાર ટેન્સનમાં જીવે
ગુજરાતી એટલે? નોકરી કરતા કરતા વિચાર તો ધંધાના જ વિચાર કરે
ગુજરાતી એટલે? અમારે ઘરે આવ્યા છો તો જમ્યા વગર જવાય જ નહિ
ગુજરાતી એટલે? ક્યારે ય હેલ્પ કરવામાં નાં નો હોય..અડધી રાતે જરૂર પડે તો ફોન કરજે
ગુજરાતી એટલે? અડધી કલાક વોક કરીને ૧૦૦ ગ્રામ ફાફડા અને ૫૦ ગ્રામ જલેબી ખાઈ આવે
ગુજરાતી એટલે? વિદેશમાં બેઠો બેઠો પણ યુ ટ્યુબ પર ભીખુદાન ગઢવીનો ડાયરો જોતો હોય
ગુજરાતી એટલે? પૈસા લીધા પછી કામ નાં થાય તો ય કાલે પાકું, આજે ભૂલી ગયો
.
CLICK FOLLOWING LINK FOR PPSX:
AMAZING-SUVICHAR-GUJARATI
.
CLICK FOLLOWING LINK FOR PDF:
AMAZING-SUVICHAR-GUJARATI
.
MAN AND MACHINE V/S NATURE:
.
.