THE BATTLE AGAINST NATURE WINNING AGAINST CIVILIZATION – ALL HINDU MUST WATCH

આજના સમયમાં તો લોકો રાવણ બની જાય તો તે પણ ઘણું છે. રાવણ બનવું એટલું આસાન નથી. રાવણમાં અહંકાર હતો તો પશ્ચાતાપ પણ હતો. રાવણમાં વાસના હતી તો સંયમ પણ હતો. રાવણમાં સીતાના અપહરણની શક્તિ હતી તો સંમતિ વગર પર સ્ત્રીનો સ્પર્શ નહિ કરવાનો સંકલ્પ પણ હતો. રામ ભગવાનની શક્તિને લઈને જ સીતાજી જીવતા મળ્યા પણ સીતાજી રાવણની મર્યાદાને લઈને જ પવિત્ર રહ્યા. રામ ભગવાન તમારા યુગનો રાવણ પણ સારો હતો કારણ કે તે દસે દસ ચહેરા બહાર રાખતો હતો, જ્યારે આજના દંભી રાવણો પોતાના અનેક ચહેરાઓને ભીતરમાં રાખીને ફરે છે.

.

એક સ્માર્ટ હસબન્ડનું સિક્રેટ:  ‘મેં મારી ગર્લ ફ્રેન્ડનો નંબર ‘બેટરી લો’ ના નામ થી સેવ કરી રાખ્યો છે. એટલે જયારે હું આમતેમ હોઉં અને મારે ગર્લ ફ્રેન્ડનો ફોન આવે તો મારી વાઈફ તરત જ ફોનને પ્લગમાં ભરાવી દે છે

.

CLICK FOLLOWING LINK FOR PDF:

THE BATTLE AGAINST NATURE WINNING AGAINST CIVILIZATION

.

ALL HINDU MUST WATCH:


.

IF YOU CAN NOT READ CLICK ON THE PICTURE:

ONE BIG SALUTE TO THIS CHILD

.

Slide1

.