છોકરો(ચેટમાં): તારો ફેવરીટ ગરબો કયો?
છોકરી : 🎶🎼🎵🎶🎼🎵
છોકરો: આ વળી કયો?
છોકરી : હજુ તો મ્યુઝીક જ વાગે છે, જરા શાંતિ તો રાખ
.
મેં સળગતા રાવણનું દુઃખ મહેસુસ કર્યું છે. જે સામે ઉભેલી ભીડને કરગરી કરગરીને વારંવાર પૂછતો હતો, “તમારામાંથી કોઈ રામ છે?”
.
બીબી, બોસ અને મોદીમાં શું સામાન્ય છે. ત્રણે પોતાના મનની વાત કરે છે પણ અમારું તો સાંભળતાં જ નથી
.
CLICK FOLLOWING LINK FOR PDF:
CUTE ANIMAL BABIES
.
Largest glacier calving:
.
.
.