WOODEN BOWL – Hand Blown Glass Pitcher

છગનકાકા તેના મિત્ર મગનકાકાને ત્યાં ડીનર પર ગયા. બંનેની પત્ની રસોડું સાફ કરતી હતી અને આ બંને મિત્રો વાતે વળગ્યા.

છગન: મગન, ગઈ કાલે અમે એક હોટેલમાં ગયા. ત્યાનું ખાવાનું અફલાતુન હતું. એકવાર જરૂર જવા જેવું ખરું.

મગન: એ હોટલનું નામ શું છે? છગને તે હોટલનું નામ યાદ કરવાનો ખુબ જ પ્રયત્ન કર્યો. મગજમાં કઈ ક્લિક થવાથી તેણે મગનને પૂછ્યું, પેલા ફૂલનું નામ શું છે કે જે એક પ્રેમી બીજા પ્રેમીને આપે છે. જે ગુલાબી કલરનું હોય છે અને તેને કાંટા હોય છે.

મગન: તું કહેવા માંગે છે તે ફૂલ ગુલાબ જ ને?

છગન: હા હા એ જ ફૂલની વાત કરું છું. પછી પાછળ ફરીને છગનકાકાએ રસોડા તરફ જોઇને બુમ મારી, ગુલાબ, આપણે કાલે જે હોટલમાં ગયેલા તેનું નામ શું હતું? ( ટ્યુબલાઈટ: છગનકાકા પોતાની પત્નીનું નામ પણ ભૂલી ગયા હતા)

.

જયંતી જોખમ(પડોશણને): તમે ખુબ જ સુંદર ગાવ છો

પડોશણ: આભાર! પણ હું તો ફક્ત બાથરૂમ સિંગર જ છું

જયંતી જોખમ: તો કોઈ વખત તમારા પ્રોગ્રામમાં બોલાવો તો ખરા!

.

CLICK FOLLOWING LINK FOR PDF IN GUJARATI:

WOODEN BOWL

.

Hand Blown Glass Pitcher:


.

Slide4

.

Slide5

.

Slide6

.