Skunk: A “degrading form of abuse” or safe – New alert system helps pregnant women get subway seat

9-12-2016-jokes

.

Skunk: A “degrading form of abuse” or safe:

કાશ્મીરમાં રબર બુલેટને લઈને ઘણા લોકો એ ઈજા પહોંચી અને તેની સામે સખત વિરોધ થયો. ઈઝરાઈલે પેલેસ્તાઈનનાં દેખાવકારો ઉપર એક નવા જ શસ્ત્રનો ઉપયોગ શરુ કર્યો છે. જેને Skunk કહેવામાં આવે છે. Skunk એક જાતનું મોટા ઉંદર જેવું પ્રાણી છે તે જયારે પાદે છે ત્યારે ભયંકર ગંધ મારે છે અને તમે જો બંધ કારમાં જતા હો તો પણ તેની દુર્ગંધ તમારું માથું ફાડી નાખે એવી હોય છે. આજ જાતનો ગેસ દેખાવકારો ઉપર છોડવામાં આવે છે જેને લઈને બધા દેખાવકારો ઉભી પૂછડીએ ભાગી જાય છે. વોમીટ પણ થાય છે. કાશ્મીરમાં મારા હિસાબે આ અકસીર ઉપાય છે. જો કે દેખાવ કરનારા એવું કહીને વિરોધ કરે છે કે અમે કોઈ જાનવર નથી. પરંતુ તે રબર બુલેટ કરતા સારો ઉપાય મને લાગે છે. ઈઝરાઈલ સાથે વિશ્વના ઘણા દેશો એ મેળવવા બાબતમાં વાતચીત કરી રહ્યા છે. આપણી સરકાર શું કરે છે તે જોવાનું રહ્યું?

Who knew?  A huge problem for all national borders solved.  Now why don’t we put this to use. Skunk spray! Leave it to the Israelis to come up with ingenious crowd control method! For those who want less violent means used in handling protests, this seems to be the perfect fit.  This is a riot control weapon that really works. Non-toxic, non-lethal, but very effective.  The Palestinians want it banned because it makes them feel degraded. I wonder how long the aroma lasts on a demonstrator. Looks like these guys may be eating outside for a while rather than around the family dinner table.  Great stuff. The Israeli biomedical engineers have done it again.

.

Israeli security forces spray ‘Skunk’ at Palestinian homes:

.

New alert system helps pregnant women get subway seat:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide6

slide7

slide8slide10

slide11

Advertisements

18 responses to “Skunk: A “degrading form of abuse” or safe – New alert system helps pregnant women get subway seat

 1. જે માણસને, સસરાને શુરાતન ન ચડતું હોય ત્યાં બીજા શું કરે..?? ઘાસ-તણખલા-સાંઠીકડા-ટાયર વગેરે બાળીને અગ્નિદાહ દીધો, તેને બદલે કોઈ પ્રધાન કે એમ.એલ.એ.કે એમ.પી., કોઇના પણ ઘરમાં કે બહાર અગ્નિદાહ દીધો હોત તો આખી “દુનીયા”ના અખબાર-ટીવીમાં દિવસો સુધી રમઝટ ચાલત, અને આનાથી થોડુંક તો પરિણામ આવત…

  Skunkના ઉપયોગ માટે પ્રથમ તો અલગતાવાદીઓને, પાકિસ્તાન અને અમેરીકાને પણ પુછાવવુ પડે, રજા લેવી પડે…”વાપરવું કે નહીં….? આ લોકોને પુછ્યા વગર, ફક્ત વાતુંના વડા કરવાવાળા રાજનાથજી પગલા લઈ સક્શે.??? રામ..રામ..રામ….ભગવાનનું નામ લ્યો…..લગન કરવા જતાં કોઈક વરરાજાને કોઈ વાર લીલા તોરણે પાછું પણ ફરવું પડયું હશે, પણ, વિપક્ષના પણ સંસદ સભ્યોને સાથે લઈને જાન લઈને ગયેલાં રાજનાથજી પણ લીલા તોરણેજ પાછા ફર્યા કહેવાયને…શું થયું….કે પછી આપણા બહુ બધા પોલીસો અને લશ્કરના માણસોને પથ્થરમારામાં મરવા દીધા પછી વિચારશે…ઈંદીરા ગાંધી આદ આવે છે…ઓપરેશન બ્લુ સ્ટાર…………………………જો એ વખતે ન થયું હોત તો આજે કદાચ પંજાબ પણ ભારતથી છુટું પડી ગયું હોત…………….

  Liked by 1 person

  • સાચી વાત છે, આજે “સુંઠ ને ગાંગડે ગાંધી” થયેલા ઓપરેશન બ્લુ સ્ટારને વખોડે છે પરંતુ તે વખતે હાલત ખરેખર ખરાબ હતા અને પંજાબ જ નહિ કાશ્મીર પણ ગયું હોત. એટલે તો વાજપાઈએ કહ્યું હતું કે ઇન્દિરા તો દુર્ગાનો અવતાર છે. આજે મોદીજીમાં એમનો અવતાર દેખાતો હતો પરંતુ આ તો મોટો એટમબોમ્બ લાવો અને સુરસુરિયું થઇ જાય એવું મોદીએ કર્યું. ગણપતિએ શિવ-પાર્વતીજીની પ્રદક્ષિણા કરીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી બતાવી, મોદી તો ભગવાન નથી એટલે વિમાનમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે.

   Liked by 1 person

   • હરી ઓમ.. હરીઓમ.. હે ભારત માતા..!!! ઈલેકશન માં બહુમતી આવવા દો.. પછી જુઓ. સરકાર કેવા કેવા પગલા લે છે તે.. કેમ આપણે ના જોયું?? સત્તા માં આવતા પેહલા.. અગત્સ્ય ના વાયદા…!! તો પછી..

    Like

  • ગાંધી સાહેબ, તમારી પંજાબ અંગેની વાત ખુબ સાચી છે. જ્યારે ભિંડરાનવાલેની ત્યાં હકુમત હતી તે વખતે હું બે વાર પંજાબ ગયેલો અને ત્યાંની પરિસ્થિતી જોઈ એમ જ થતું હતું કે ખાલિસ્તાન બનીને જ રહેશે. ઈંદિરાગાંધીને આટલું બોલ્ડ સ્ટેપ લેવા માટે ધન્યવાદ આપવા ઘટે

   Liked by 1 person

   • શરદભાઈ, આ અમારા મનસુખલાલ માણવા જેવા માણસ છે. મારી જોડે તો શરૂઆતથી જોડાયેલા છે અને અમેરિકાની સરકારી ઘણી માહિતી એમની પાસેથી મેં જાણી છે. હજુ પણ એક્ટીવ છે.

    Liked by 1 person

   • આજનાજ “જન્મભૂમિ” અખબારમાં સમાચાર છે કે હુરિયતના આગેવાનોને ભારત સરકારે ૧૦૦ કરોડ રૂપીયાનું ભંડોળ આપ્યુ છે અને તેઓ ભારત વિરોધી લોકોને ભડકાવે છે તોયે સુપ્રીમ કોર્ટજ તેમને અલગતાવાદી નથી માનતી અને તેમની સામેની અરજી કાઢી નાંખી છે અને અરજી વાળા વકીલને પણ ધમકાવી નાંખ્યો છે કે આખી દુનીયા ભલે માનતી હોય પણ આ ન્યાયાધીશો તેમને અલગતાવાદી નથી માનતી…બોલો કાંઇ કહેવું છે…??? હવે આમાં “નમો” કે રાજનાથો, મેહબુબાઓ કે યેચુરીઓ ગમે તેટલાં માથા પછાડે તોયે આમાં કાશ્મીરનું કોકડું ક્યાંથી ઉકલે…..???

    Like

   • આપણી બધી જ સરકારો પેટ ખુબ જ દબાવે છે અને પછી કહે પેટ દુઃખે છે “દવા બતાવો”. આ તો વાંદરાને દારૂ પીવડાવવા જેવું થયું!

    Like

 2. पाकिस्तानके अधिकारियोको कितने आतंकवादी तैयार किये और कितने भारत भेजनेमें सफल रहे उसके लिये यह मेडल दिये जाते है.

  Like

  • मैडल तो राजनाथसिंह और विपक्षी दल जो काश्मीर की यात्रा पे गए थे उनको देना चाहिए, मगर वो टिन के डिब्बे के ढक्कन में से बना के देना चाहिए!

   Like

 3. भारतके गरीब लोगोंकी दुरदशा देखकर किसीभी पाषाण हॄदयी ईन्सानका दिल पीघल जायेगा. असलमे जरुरत है ऐसे लोगोंको अनामत और सरकारी सहायकी. मगर जाट, पटेल जब अनामत मांगते है जिनके पास देशकी ३०%से अधिक संपत्ति है तो कोई ईनके विरुध्ध आवाज उठाने वाला भी नहीं है. न ही ईन जातिओमे किसीको कोई शर्म आती है.जसे भिख मांगना इस देशके हर नागरिकका जन्म सिध्ध अधिकार है.

  Liked by 1 person

  • सीरत जाट पटेल क्यों? कोई भी आदमीकी आमदनी पर सहाय मिलनी चाहिए. लालू, मुलायम इसे कई करोडपति आज निम्न गरीबो की जगह पर लाभ ले रहे है.

   Liked by 1 person

  • શરદ ભાઈ.. જગદગુરુ શંકરાચાર્ય એ કહ્યું જ હતું.. કે… “न मे जाति भेद” પછી પણ.. તેમના અનુયાયીઓ & કેહવાતા બુદ્ધિજીવીઓ, કથાકારો, સમાજના માર્ગદ્રષ્ટા, ગુરુઓ, હજુપણ.. વિષ્ણુપત્ની જેની પાસે હોય તેનેજ..!!..?? મેં મારી સગી આંખે જોયું છે. પછી કહે હું કઈ જ લેતો નથી.. અથવા આ ધાર્મિક સ્થળ માં અથવા વ્યાસપીઠ દરેક ને સમાન નઝરે જોઈ છે .. લો..બોલો..?

   Like

   • ભગવતીભાઈ, તમારી વાત સાચી છે. મને એક વાતની સમજ નથી પડતી જેટલા કથાકારો છે તે લોકો સંત નથી છતાં એમને સંત તરીકે જોવામાં અને પ્રચારવામાં આવે છે. આજથી ૫૦ વરસ પહેલા હું પ્રાયમરી સ્કુમાં હતો ત્યારે દહાણુરોડ(મહારાષ્ટ્ર)માં એક ત્યારના જાણીતા(ગુજરાતના) મરાઠી કથાકારની કથાનું આયોજન થતું હતું અને ત્યાં સાંભળવામાં મળતી વાતો પ્રમાણે રાત્રે દારૂની મહેફિલ જામતી. હાલના જ એક ખુબ જ જાણીતા કથાકારના ફોટા ઘરમાં રાખે તે તો સમજ્યા પણ તેમના દીકરા-દીકરી અને કુટુંબનાં ફોટાઓ ભગવાનના મંદિરમાં/ડ્રોઈંગરૂમમાં રાખીને પૂજા કરે. તેમણે પૈસા માટે ભગવાનનાં નામનું ટ્રસ્ટ બનાવ્યું અને એમાં લોચા બહાર આવ્યા..ખુબ જ જાણીતા કથાકાર એટલે બધું દબાઈ ગયું. આશારામ પણ બધા રાજકીય નેતાઓને ખુબ પૈસા આપતા…મેં સુ.ઉ.માં બધા રાજકીય નેતાઓને તેમને ગળે લગાવતા ફોટો મુક્યા હતા. એટલે તેમને કોઈ ઉની આંચ નહોતી આવતી અને હજુ જેલમાંથી પણ બધો કારભાર ચલાવે છે એવું તેમના વિરોધીઓની જે રીતે કતલ થાય છે એના ઉપરથી લાગે છે. બીજા એવા જ એક કથાકાર ખુબ જ સારા માણસ હતા પરંતુ દીકરીના પ્રેમ આગળ નમી પડ્યા…તેમાં જાણીતી અને વિદ્વાન વ્યક્તિઓ નીકળી ગઈ…બેન ધમધોકાર ચલાવે છે…ગણેશપુરી આશ્રમના સ્થાપક ખુબ જ ઉચ્ચ કક્ષાના હતા પરંતુ તેમના દીકરા-દીકરી મિલકત માટે લડી ઝગડીને છુટા પડ્યા…”દુનીયા ઝૂકતી હૈ, ઝુકાનેવાળા ચાહીએ”

    Like

 4. Vipulbhai, I am regular viewer and sharer of your posts of Surti Undhiyu. though some jokes are repeated but ok. your todays videos of Skunk; nice information and our Govt. should adopt;

  Like

  • અશોકભાઈ, તમારી વાત સાચી છે કે ઘણીવાર રીપીટ થતા હોય અથવા તમે બીજે ક્યાંક વાંચ્યા હોય. આટલા બધા જોક્સ/વિડીયો/કાર્ટુન વગેરે પાછા રીપીટ નાં થાય તેનો પ્રયત્ન કરું છું પરંતુ એ બધું યાદ રાખવું અશક્ય છે. જોકે તમે સમજી શક્યા છો અને જોક્સ તો મારા અનુભવ પ્રમાણે હું રોજ આપું છું તેટલા કોઈ બ્લોગ તો જવા દો પણ કોઈ ન્યુઝ પેપરવાળા પણ આપતા નથી અને આપે છે તે પણ મોટેભાગે થર્ડ ક્લાસ હોય છે. તમે તો સુ.ઉ.નાં મળે એટલે તરત મને મેઈલ કરો છો અને તમારું નામ(અટક) તો મને ખાસ યાદ છે.

   Like

 5. I truly believe that “All Party Team” idea of Rajnath turned out to be a master stroke (intended or not). As is the world has lost interest in Kashmir problem (mainly after 9-11 attacks) and by giving the separatists chance for a dialogue, which they rejected, the government has portrayed the ‘other side’ as true villain. Separatists even rejected meeting with their most sympathetic group of CPI and other opposition leaders. Because of that even leftist media has tone down raising Kashmir issue.

  Skunk spray would be great. Let us wait and make sure UN does not classify it as a chemical attack.

  Like

 6. વિપુલભાઈ. હમણા જ રવિવારી પૂર્તિમાં આયુ’તું.. કે…. કે.. એક વ્યક્તિ.. ને સોસાયટી ના લોકો.. ખુબજ ધાર્મિક ની દ્રષ્ટિએ જોતા .. કેમકે.. તેમના ઘરમાં.. દરેક હિંદુ તેહવાર ખુબજ ભક્તિભાવ થી ઉજવાતો.. & બહાર પણ.. કથામાં સત્સંગ માં જતા.. મંદિરો પણ. & જૈન લોકોના તેહવારો & દેહરાસર માં પણ.. તો. એક દિવસ તેના જુના મિત્ર તેમને મળવા “બંગલે” ગયા…. તો તે મહાશય નો’તા.. તો તેમની પત્નીએ આવકારો આપ્યો.. એસ યુસ્વ્લ.. ચા પાણી.. કેમકે પેલા ભાઈ નો’તા.. તો મિત્રે વાત કરવા ભાઈની પ્રશંશા કરવા માંડી.. તો તેમને લાગ્યું કે ભાભી કઈ છુપાવી રહ્યા છે.. તો. તેમને પૂછ્યું પણ.. તે આડું જોયી ગયા.. અને..આંખ લુછી. પેલા મિત્રે સમજાવીને પૂછ્યું તો સાચી હકીકત જાણવા મળી કે. તે.. દુર્વાસા..જેવા & દુર્યોધન જેવા મહત્વાકાંક્ષી અહમવાળા & બાળકો ને પણ. કોઈ આવ્યું હોય તો.. દીવાનખંડ માં નો એન્ટ્રી. પત્ની પણ.. પડદા પાછળ. કોક વાર દલીલ થાય તો.. ગડદાપાતુ.. પત્ની બાળકોને. ઉંચે અવાઝે સામે બોલવાનું નહી.. ઘરની વ્યક્તિઓને નીચા પાડવા.. ઉતારી પાડવા.. તો. તેમની આ દંભી ધાર્મિકતા શું કામ ની??

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s