THE BATTLE AGAINST NATURE WINNING AGAINST CIVILIZATION – ALL HINDU MUST WATCH

આજના સમયમાં તો લોકો રાવણ બની જાય તો તે પણ ઘણું છે. રાવણ બનવું એટલું આસાન નથી. રાવણમાં અહંકાર હતો તો પશ્ચાતાપ પણ હતો. રાવણમાં વાસના હતી તો સંયમ પણ હતો. રાવણમાં સીતાના અપહરણની શક્તિ હતી તો સંમતિ વગર પર સ્ત્રીનો સ્પર્શ નહિ કરવાનો સંકલ્પ પણ હતો. રામ ભગવાનની શક્તિને લઈને જ સીતાજી જીવતા મળ્યા પણ સીતાજી રાવણની મર્યાદાને લઈને જ પવિત્ર રહ્યા. રામ ભગવાન તમારા યુગનો રાવણ પણ સારો હતો કારણ કે તે દસે દસ ચહેરા બહાર રાખતો હતો, જ્યારે આજના દંભી રાવણો પોતાના અનેક ચહેરાઓને ભીતરમાં રાખીને ફરે છે.

.

એક સ્માર્ટ હસબન્ડનું સિક્રેટ:  ‘મેં મારી ગર્લ ફ્રેન્ડનો નંબર ‘બેટરી લો’ ના નામ થી સેવ કરી રાખ્યો છે. એટલે જયારે હું આમતેમ હોઉં અને મારે ગર્લ ફ્રેન્ડનો ફોન આવે તો મારી વાઈફ તરત જ ફોનને પ્લગમાં ભરાવી દે છે

.

CLICK FOLLOWING LINK FOR PDF:

THE BATTLE AGAINST NATURE WINNING AGAINST CIVILIZATION

.

ALL HINDU MUST WATCH:


.

IF YOU CAN NOT READ CLICK ON THE PICTURE:

ONE BIG SALUTE TO THIS CHILD

.

Slide1

.

7 responses to “THE BATTLE AGAINST NATURE WINNING AGAINST CIVILIZATION – ALL HINDU MUST WATCH

  1. રાવણ પ્ર્ત્યેનો પૂર્વગ્રહ ઓગળી જાય તેવી ઓળખ,નાનકળાની મોટાઇને સલામ.
    and “we are Hindu”. vaah…

    Like

  2. Heart touching story of the little boy , who has set out from home to earn at such an young age . Wish he could go to school .limbu Marcha venchine Ava nana balako ka mayi ne ghar CHALAve Che . Ketli moti jawabdaari ?

    Like

    • ઇન્દીરાબેન, આવા જ લોકો ખુબ આગળ વધે છે. બાકી જેમને ખુબ જ સગવડ મળે છે એમનામાં તો આવી શક્તિ ભગવાન આપતો નથી. અમારે ત્યાં કહેવાય છે કે ત્રીજી પેઢીએ ત્રિકમલાલ પાકે તે બધું ઉડાવી દે અને ચોથી પેઢીવાળા ફરીથી એકડે એક ઘૂંટતા થઇ જાય. ઇસી કા નામ જિંદગી હૈ!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s