HAPPY DIWALI – શુભ દીપાવલી – शुभ दीपावली

slide1slide2slide3slide4slide5slide6slide7slide8slide9slide10slide11slide12

slide15
slide16slide14

30 responses to “HAPPY DIWALI – શુભ દીપાવલી – शुभ दीपावली

  1. વિપુલભાઈ..& ફેમીલી & SU ના વાચકો ને પણ… હાર્દિક શુભેચ્છાઓ.. અને વડીલો ના આશીર્વાદ ની યાચના સહિત… અને આ વર્ષમાં કોઈ ને ખોટું લાગ્યું હોય મારા દોઢ ડાહપણ થી…!! તો અંત: દિલ થી માફી માંગું છું. અને જેમ દીપક પ્રકાશ પાથરતો રહે તેમ મારા વડીલો મારા જીવન અને લક્ષ્ય માં પ્રકાશમય બની રહે… એજ અભ્યર્થના.. ઓમ નમ: શિવાય!! હરી ઓમ.

    Like

  2. દિવાળીની આપ સહુને પણ ખુબ શુભેચ્છાઓ..
    ઈશ્વર આપ સહુને સુખ, શાંતિ, વૈભવ, પ્રગતિ અને તંદુરસ્તી આપે તે પ્રાર્થના.
    અસ્તુ।

    હિમાંશુ કામદાર

    Like

  3. Wishing vipulbhai ,all the family members and all the staff a very HAPPY DIWALI AND HAPPY NEW YEAR.The amount of Joy and Knowledge and most important keeping up with changing Envoirment around us is PRICELESS from this site.Jai Swaminaryan,KEEP UP THE GOOD WORK?

    Like

    • ખીમજીભાઈ, ખુબ ખુબ આભાર! સ્ટાફમાં તો હું એકલો જ છું. ફેમીલીનો સાથ સહકાર છે એટલે આટલો ટાઈમ કાઢી શકાય છે.

      Like

  4. Dear Originator of SURTIUNDHIYU … Shri Vipulbhai and all friends,
    Wishing you a very Happy and Joyous Diwali and very Happy and Prosperous new Samvat 2073. May great god grant you all long lasting Happiness … Joy … Good health and in turn part to others to make their ….

    Like

  5. A very happy Diwali and a prosperous New Year to each and everyone around the world celebrating Diwali. May you and your loved ones be always blessed.

    Like

    • મુ.ગૌતમભાઈ, આપ જેવા મારા અસંખ્ય વડીલોના આશીર્વાદથી જ સુ.ઉ. પ્રગતિ કરી રહ્યું છે. ખુબ ખુબ આભાર!

      Like

  6. નવા વર્ષની મારી એક કાવ્ય રચના

    નવા વરસે ….

    નવા વરસે નવલા રે થઇએ
    જૂના તો કેમ કરીને રહીએ

    આનંદથી અન્યોન્ય હળીએ મળીને
    સર્વત્ર હસી ખુશી વહેંચતા ફરીએ

    નવા ઉત્સાહ અને નવા ઉમંગ સાથે
    દુર્ગુણો દુર કરી સદગુણો અપનાવીએ

    અજ્ઞાન છોડી ,જ્ઞાનની જ્યોત પ્રગટાવી
    નિરાશા ખંખેરી આશાનો દીપ જ્લાવીએ

    નવા વરસે નવલા બની નવેસરથી
    નવું વર્ષ હળીમળી પ્રેમથી ઉજવીએ
    નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ
    નવા વર્ષે સૌ સ્નેહી જનો અને મિત્રોને
    હળીએ મળીએ,સાલ મુબારક કહીએ.

    વિનોદ પટેલ

    વિપુલભાઈ, આપને અને કુટુંબી જનોને દિવાળી અને નવા વર્ષની શુભ કામનાઓ… સાલ મુબારક

    Like

    • મુ. વિનોદભાઈ, આપણે તથા આપના કુટુંબીજનોને અમારી શુભ દિવાળી અને નવલા વર્ષની શુભેચ્છાઓ! ખુબ જ સુંદર કવિતા લખી છે.

      Like

    • ભમરભાઈ, તમને અને તમારા ફેમિલીને અમારી શુભ દિવાળી અને સાલમુબારક. ઘણીવાર વિચારું છું પણ પછી વાત કરવાનું ભૂલી જવાય છે.

      Like

  7. વિપુલભાઈ, આપને, આપના પરીવારને તેમજ “સુરતી ઉંધીયું” પરીવારને દીપાવલીની હાર્દિક શુભકામના.
    આવનાર વર્ષ સુખ-ખુશી,સ્વાસ્થ્ય ભર્યુ રહે એ શુભેચ્છા.

    Like

    • વિમળાબેન, આપને તથા આપણા પરિવારને અમારી દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ અને નવા વર્ષના સાલમુબારક!

      Like

    • સ્નેહી રીતેશભાઈ, તમને અને તમારા કુટુંબીઓને પણ મારા દિવાળી અને નુતનવર્ષનાં અભિનંદન!

      Like

  8. દિપાવલી અને નવુવરસ મુબારક 🙏
    વિપૂલ દેસાઇ અને ફેમીલી ને

    Like

    • સ્નેહી રણજીતભાઈ, તમને તથા તમારા કુટુંબીજનોને અમારી દીપાવલીની શુભેચ્છાઓ અને સાલમુબારક!

      Like

  9. Though I have not been visiting your but again came across the web name and liked it and would like to see your posts with the flavor of Surti Undhiyu. I happen to taste all these stuff under/near Rander bridge items like “ponk and save etc” in 1976-79 being govt officer then. But now you have made it most advanced in all sort of tastes newly added peculiar name “Locha” to eateries. Wish you all the best on this occasion of starting a new year to help people to understand the importance of environment and usage of all natural energy a call by WHO.

    Like

    • સ્નેહી પ્રવીણભાઈ, આપનું સુ.ઉ.માં હાર્દિક સ્વાગત છે અને આપનો કોમેન્ટ આપવા બદલ ખુબ ખુબ આભાર! આજ રીતે સારું/ખરાબ ની કોમેન્ટ આપતા રહેશો એવી આશા રાખું છું.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s