CARTOON MEHFIL – 11-01-2015

ચંદ્રમાં પણ કમાલ છે, થોડા દિવસો પહેલા દેખાયો(બકરીઈદ) તો લાખો બકરા હલાલ થઇ ગયા અને કડવાચોથને દિવસે દેખાયો ત્યારે લાખો બકરાઓની(પતિઓની) ઉંમર વધી જશે 

.

પત્નીઓ “મનમોહનસિંહ” જેવા બનાવી દે છે, નહિ તો બધા જન્મે ત્યારે “મોદી” જેવા જ હોય છે….સારું થયું “મોદી”એ ઘર નથી માંડ્યું

.

લગ્ન વખતે “વરરાજા”ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?

જવાબ: ભવિષ્યમાં નાળીયેરની જેમ એના પણ છોતરા નીકળી જવાના છે તેની નોંધ લેવા માટે

.

Slide1 (2)

.

Slide1

.

Slide2 (2)

.

Slide2

.

Slide3 (2)

.

Slide3

.

Slide5

.

7 responses to “CARTOON MEHFIL – 11-01-2015

  1. બધુ જ ગમવા જેવુ, પણ સુરતનું રેલવેબોર્ડ? અફ્લાતૂન!!!
    ઉંધિયા સાથે ઘારી…..વાહ ભૈ વાહ…

    Like

  2. Fb…. side efects. નો કોમેન્ટ્સ..!! અને….. શું સુરત ની જોડણી. વાહ… આ જ હુરત ની સૂરત છે ભાઈ… ઘારી.. તો.. મહાત્મા..‌ નાં આશિર્વાદ છે ભાઈ… પછી.. સ્વાદ નું શું કેહવું? અને સરસીયા ખાજા. પણ..

    Like

    • ભગવતીભાઈ, સુરત ઘરીને કારણે પ્રખ્યાત છે પણ તમે એક ખાવ ને બીજીને ભૂલો એવી વસ્તુઓ છે. જેવી કે સવારે ઉઠતાની સાથે મલાઈ અને બન(ખાંડ સાથે…ઘણાને આ વસ્તુની ખબર પણ નહિ હોય),લોચો,નાનખટાઈ-બિસ્કીટ,પોંક, સરસીયા ખાજા અને તે પણ ચોમાસાના ચાર માસ…મોહનની મીઠાઈથી અંબાજી રોડની ગલીમાં, ઘોડદોડરોડ પર બરફ ગોળો, ફટાકા…નાના ત્રિકોણ….પેટીસ…કેટલું ગણાવીએ…છેલ્લે ઊંધિયું??????

      Like

Leave a reply to Vipul Desai Cancel reply