the most dangerous school journey in “Cliff Village” in China – The Other Pair-Short Film

10-26-2016-2016-jokes

.

vagh-baras.

Heart-breaking Cliff Ladder: the most dangerous

school journey in “Cliff Village” in China

આપણે ત્યાં આજે ઘરેથી એક કે બે કી.મી. સ્કુલમાં જવા માટે છોકરાઓને સ્કુટી જોઈએ છે. મોટા છોકરાઓ તો મોટરસાઈકલ માંગે છે. એમને મા-બાપે આ વિડીયો બતાવવા જેવો છે. કેટલાક લોકો શાંઘાઈ જઈને આવે એટલે તેના વખાણ કરતા થાકતા નથી. આપણા મનમોહન મુંબઈને અને મોદીજી વડોદરાને શાંઘાઈ બનાવવાના સ્વપ્ના બતાવતા હતા. હકીકતમાં ચીનમાં થોડા મોટા શહેરોને બાદ કરતા ગામડાઓની દશા ખુબ જ ખરાબ છે. અહિયાં આટલી ઉંચાઈએ નાના નાના છોકરાઓ કેવી રીતે સ્કુલે જાય છે એ જોઇને તમને કમકમાં આવી જશે.

.

The Other PairShort Film

Egyptian short film -just over 4 minutes- that won an award at the Luxor Film Festival. The film maker Sara Rozit is only 20 years old. What a film at this age!

.

Thoracic Endovascular Aortic Aneurysm Repair in Dallas

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide6slide8slide9-2slide9slide10

13 responses to “the most dangerous school journey in “Cliff Village” in China – The Other Pair-Short Film

  1. જય હો. વાહ!!! સ્કુલ વિદ્યાર્થીઓ માટે. & ડોક્યુમેન્ટ્રી. પીક.. મેસેજ.. વોવ.. મોબાઈલ માટે તો ઘણું આવે છે…. પણ… શેઠની શિખામણ…… જેવું જ છે.અને આ કાર.. MH છે એટલે વાંધો નહી.! વાહ… મુસ્લિમો માટે મેં પણ.. આ ખુદ જોયું છે. અને.. પારસીઓ માં પણ.. આવું હોય છે. હા. તેમનાં ઘરડાઘર માં આપણા વૃદ્ધાશ્રમ કરતા ફૂલ સગવડો હોય.. અને એક આડ વાત કરી લવ.. મેં ખુદ જોયું છે.. કે દરરોઝ તેમના માટે આવતી ભેટો..મતલબ.. તીથીદાન કે ખાસ ભોજન કે બીસ્કીટો આવે છે તે… તે… તેમની સેવાચાકરીઓ કરતી…????.. સમજી જાવની તમે.!!!!!! કેમ કે. આપણામાં કેહવત છે ને કે. સેવા કરે તો મેવા ( મલાઈ) ખાવા મળે એમ.. જય હો..મને પણ થાય કે લાવ આ JOB છોડીને હું પણ સેવા માં લાગી જાવ.!! પગાર પ્લસ આવું મળે.. (પાછુ “”મહાદેવ સાથે તેમનો નંદી પણ…પૂજાય.. તેવું..)સેવા વાળીઓના છોકરા પણ જલસા કરે.. ઓ!! ખોદાય!!

    Like

  2. લુહાર-મિસ્ત્રી જોક લુહારના ઘણના ઘા જેવી …!!!!!
    “વાઘ”નહીં પણ “વાક” બારસ સરસ માહિતી.
    શાળા એ જતા બાળકોની તકલીફ જોઈ ધબકાર ચુકી જવાય.
    4 minutes short film heart touching ફિલ્મના અંતમા સ્મિત ભરેલ ચહેરા આપણા મોં પર સ્મિત લાવી દે છે. સરસ.ફોટો જોક્સ nice.

    Like

    • વિમળાબેન, જે ચાર મીનીટનો વિડીયો છે એ મને મારા ભૂતકાળમાં લઇ જાય છે. તમે જે સ્મિતની વાત કરો છો તે જોઈ મને મારું સ્મિત યાદ આવે છે. હું છટ્ઠા ધોરણમાં દહાણુ(મહારાષ્ટ્ર)માં ભણતો હતો. ફાધર રેલ્વેમાં કેલવારોડ(નાનુસ્ટેશન, ગુજરાતી સ્કુલ ત્યાં ન હતી) પર સ્ટેશન માસ્તર એટલે ભણવા માટે દહાણુમાં ઘર એમ બે ઘર ચાલે. ત્યારથી જ જવાબદારીનું ભાન કે કેટલી કાળજીથી પૈસા ખર્ચવા પડે. ત્યાં ક્રિકેટ રમવા માટે એક રૂપિયો મહીને લે, પિતા આટલીબધી તકલીફ ભોગવે અને મારાથી એ એક રૂપિયો કેવી રીતે ખર્ચાય? એટલે સેકંડ વિકેટકીપર તરીકે ઉભા રહેવાનું અને જો ટાઈમ હોય તો દાવ મળે(એક રૂપિયો નહિ આપવો પડે). જે દિવસે દાવ મળે ત્યારે આ છોકરાના મુખ પર સ્મિત છે એવું જ સ્મિત અને આનંદ મોઢા પર આવતો હતો. જોકે ઉપરની પરિસ્થિતિ(વિડીયો) ખુબ જ દયાજનક કહેવાય..પરંતુ તે જમાનામાં મોટાભાગના લોકોની સ્થિતિ સામાન્ય હતી. એક માનસ કમાય અને આખું ઘર તેના પર નભે. આજે જોઈએ તો તે વખત કરતા મોટા ભાગના લોકો મહેનત કરે તો સારી સગવડ(મોજશોખ નહિ) મળી શકે.

      Like

  3. આજે તો સરસ જોક્સ અને બહુ બધા વીડિયો લાવ્યા છોને કંઇ..!! બહુ સરસ……….

    યુપી-બીહાર વગેરે માંથી પસાર થતી ટ્રેનોમાં આવી રીતે ચડવું-ચડાવવું કોમન છે અને એટલે ઘણી પેસેન્જર ટ્રેનોમાં બારીમાં સળીયાજ નથી રાખતાં…..

    Like

    • મનસુખલાલ, તમે યુ.પી./બિહારની વાત કરો છો પણ મને ખબર છે કે ૧૯૭૫/૭૬ માં હું ભુજથી રાતની બસમાં કામ પૂરું થતા અમદાવાદ પાછો આવતો હતો. ત્યારે આજ જેટલી સગવડ નહોતી. રાતે આ એક જ બસ ભુજથી ઉપડે. ગામડે ગામડે ફરતી જાય. મારી જોડે મારો ટેકનીશ્યન હતો તે બસ આવી એટલે ચાલુ બસે ચઢીને અમારા બંનેની જગ્યા રોકી લીધી. પછી બારીમાંથી હું અંદર બસમાં ગયો. હું તો બારી પાસે બેસી ગયો. તમે માનો નહિ અંદર તો શ્વાસ લેવાની જગ્યા નહોતી અને બધી ગામડાની પ્રજા…એટલી બધી વાસ મારે એમાં પાછા આગળની બારીઓમાં ત્રણ ચાર જણા બીડીઓ પીવે અને ધુમાડો આપણે શ્વાસમાં લેવાનો. હું તો બારી બહાર મોઢું કાઢીને બેઠો. બસ ચાલુ થઇ ત્યારે થોડી રાહત થઇ. આ પરિસ્થિતિ અમદાવાદ સુધી હતી. આવું તો મારે ઘણીવાર થતું. વડોદરાથી અમદાવાદ સોમવારે નોકરી પર પહોંચવા વહેલો સવારે પાંચ વાગ્યાની બસ પકડું ત્યારે પણ આજ દશા.

      Like

      • ૧૯૭૫-૭૬થી માંડીને તે આજના સમયમાંયતે કંઈ બહુ ફરક નથી પડ્યો…આજે પણ નાના ગામની એસટી બસ કે છક્ડાની મુસાફરીમાં કે કોઈ પણ પેસેન્જર ટ્રેનમાં આજ હાલત છે………….હા, વધારે પૈસા ખરચતાં થોડી લક્ઝરી મુસાફરી થઈ શકે એટલુંજ..આજેતો વડોદરા રહેતો અમદાવાદ ને અમદાવાદ રહેતો વડોદરા કે સુરત વગેરે દરરોજ કામ કે ભણવા માટે અપ ડાઉન કરે તેતો કોમન થઈ ગયું છે અને હાલત પહેલાં જેવીજ છે, કદાચ થોડોઘણો સુધારો થયો હશે એટ્લુંજ…બાકી તો એજ હાલત…

        Like

  4. Cliff village!!!! what a pity.
    Govt. are always away from such reality. rows are black every where.
    What is use of education at cost of life and at remote place.?

    Like

  5. After looking at a number of the articles on your website, I truly like your way of blogging.
    I bookmarked it to my bookmark website list and will be
    checking back in the near future. Take a look at my
    website as well and tell me what you think.

    Like

    • શૈલેશભાઈ, વર્ડપ્રેસના બધા બ્લોગોના સબસ્ક્રાઈબરનું સચાલન વર્ડપ્રેસ કરે છે. હું એક બે દિવસમાં ચેક કરીને આપને જણાવું છું. જો મળતું થઇ જાય તો જરૂરથી મને જણાવજો કારણ કે એમાં ખુબ વખત લાગે છે. આવું જયારે કોઈવાર થાય તો તરત મને જણાવવા કૃપા કરશોજી.

      Like

Leave a comment