A Girl In the River – The Sea Gypsies – Logical Indian

10-29-2016

.

A Girl In the River , Sharmeen Obaid , Documentary

પાકિસ્તાનમાં એક ઓનર કિલિંગની સત્ય ઘટના છે. બાપ-કાકાએ મળીને પોતાની છોકરીને ગોળી છોડીને મારી નાખવાની કોશિશ કરી હતી પણ છોકરી બચી ગઈ. વિડીયો થોડો લાંબો છે એટલે જેને ગમશે તે જરૂર જોશે. આજ વસ્તુ આપણે ત્યાં પણ બની રહી છે, પરંતુ મુસલમાનોમાં એની અસર વધારે છે.  

.

Spirit of Asia Bajau People, the Sea Gypsies

.

Logical Indian

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide11slide16slide17slide18slide19