.
નવરાત્રીમાં સ્ત્રીને મુંઝવતો સવાલ : આજે શું પહેરીશ? અને પુરુષને મુંઝવતો સવાલ : કાલવાળી આજે આવશે કે નહિ?
.
નવરાત્રિ મા આમ ને આમ વરસાદ ચાલુ રહ્યો તો રાવણને બાળીને નહીં ડુબાડીને મારવો પડશે
.
એક ખાસ મિત્રે પૂછ્યું કે તું નવરાત્રીમાં નાચવા કેમ નથી આવતો? મેં આછું સ્મિત કરીને કહ્યું, “આ જિંદગી કઈ ઓછું નથી નચાવતી!”
.
તહેવારો તો કુંવારાઓ જ મનાવે છે. પરણેલાઓ તો બસ પોતાની પત્નીઓને જ મનાવતા હોય છે…!!
.
જમાનો ખરાબ હતો અને આજે પણ છે. દ્રૌપદીના ચીરનું હરણ કરનારાઓને લોકો ભૂલી ગયા અને જેણે સીતાને હાથપણ નહોતો લગાડ્યો એ રાવણ આજ સુધી સળગતો જ રહે છે!
.
REAL HoverBoards and HoverBikes
.
It’s really make you cry
.