.
મારું પુતળું તો સળગાવી દીધું, હૃદયમાંથી મને કાઢો તો જાણું, તમારામાં હતો, તમારામાં છું અને તમારામાં રહીશ – તમારો પ્રિય રાવણ
.
હવે એવી “અફવા” કોણ ફેલાવી રહ્યું છે કે બાબા રામદેવ જ બચપણમાં “મોગલી” હતા. એટલા માટે જ એમને જંગલની બધી ઔષધીઓ ખબર છે!
.
આજે જો સલમાનખાનને સજા થઇ ગઈ હોત તો મારો પૈસા ઉપરથી વિશ્વાસ ઉઠી જતે!
.
લોજીક મા કોઈ માનતું નથી ને માનવા તૈયાર પણ નથી, બધા ને “મેજીક” મા જ રસ છે.
એટલા માટે જ દેશમા વૈજ્ઞાનિક કરતાં બાવા વધુ ફેમસ છે.
.
જયારે શેરીમાંથી પસાર થાવ ત્યારે નીચે જોઇને જ ચાલજો જેનાથી તમારી ઈજ્જત વધશે, રસ્તા ઉપર પૈસા પડ્યા હશે મળવાના “ચાન્સ” વધી જશે અને ઠોકર ખાતા બચશો!
.
Amazing Wingsuit Flying
.
Amazing Art of Living Kitchen at Bangalore Ashram
.