પાકિસ્તાની કલાકારો આંતકવાદી નથી, સરકારે એમને વિઝા આપ્યા છે – સલમાનખાન
અરે જ્ઞાનચંદ્ર, તને ડ્રાઈવીંગ લાઇસન્સ પણ સરકારે જ આપ્યું હતું! લાઈસન્સ તને ગાડી ચલાવવા માટે આપ્યું હતું, મોદી સાથે પતંગ ચગાવવા કે હરણ મારવા માટે નહિ!
.
અલ્યા ! કયાય દેશી ભરત અને આભલા ભરેલા રેઇનકોટ મળતા હોય તો કે’જો બાપલા!
.
જેમનું મન ‘મોર‘ બની બહુ થનગાટ કરતું‘તું, વરસાદે એમના ‘પીંછા‘ ખેરવી નાખ્યા!
.
હું તો કાગળિયાં લખી લખી થાકી કાનુડા, બેન વોટ્સેપ કર, ટપાલીઓનાં ભરોસે ન રહેવાય!
.
વાંકી વળું તો મારી કેડ વળી જાય, નીચી નમું ડોક દુ:ખી જાય. એના કરતા બેન તું ઘરે રહે. તારી શારીરિક હાલત જોતા તારે ક્યાંય બહાર નીકળવા જેવું નથી
.
હે ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય, બેન તું સેફ્ટી પીન માર, વેલક્રો લગાવ, સેલોટેપ ચોંટાડ, માથે વજન મુક, પવનમાં રખડવાનું બંધ કર અથવા ઓઢણી ઓઢવાનું જ બંધ કર. પણ જાન છોડ!
.
એક વખત હતો લોકો મોસમની મજા લેતા હતા, આજકાલ મોસમ લોકોની મજા લેવા માંડી છે!
.
ઉતરાયણ ના દિવસે હવા ના હોય, ધુળેટી ના દિવસે પાણી બંધ હોય કે બેસતા વર્ષ ના દિવસે સામે વાળી ઘરે ના હોય, આ બધા કરતા વધારે દુઃખ થાય છે જયારે નવરાત્રીની રાત્રે વરસાદ હોય!
.
ફાલ્ગુની પાઠક: “પંખીડા રે ઉડી જાજે પાવાગઢ રે”
પંખી: ફાલ્ગુનીબેન, હવે તો કોઈ ઓપ્શન આપો, દર વર્ષે પાવાગઢ જ શા માટે?
.
10-Year-Old Blind Autistic Boy Sings “Open the Eyes of my Heart”
.
WE TRAINED TERRORIST THEY WERE OUR HEROES MUSHARRAF
.
This school replaced detention with meditation
.