New Solar-Powered Bike Path – The Most Beautiful Places in the World

9-18-2016-jokes

.

New Solar-Powered Bike Path

.

The Most Beautiful Places in the World

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1slide2slide3slide6slide7

7 responses to “New Solar-Powered Bike Path – The Most Beautiful Places in the World

  1. જોક્સ તો જોક્સ હોય જ છે ,રાવણ-જમાઈ અને અમર,અક્બર,એન્થનીએ વધારે હસવ્યા.
    વીડિયો beautiful..ચોખ્ખું ને ચટ્ટ તેમજ ફોટો વિવરણ સમયાનુસાર.
    આમ ફીલ્ડીંગ ભરીએ છીએ આવડે તેવી…!!!!

    Like

    • વિમલાબેન, ફિલ્ડીંગ તો બધાએ જ ભરવી પડે, પણ તમે તો ગુગલી(સ્પિનર) બોલર છો. તમારે તો ભગવતીભાઈ(ફાસ્ટ બોલર) બોલિંગ કરી રહે પછી બોલિંગ કરવાની હોય. પીચ તો સ્પિનરને સપોર્ટ કરતી હોય તો તમે તરખરાટ મચાવી દો છો.

      Like

  2. તે વિપુલભાઈ.. અમે.. ભારતીયો… કઈ બોલ્યે નહી એટલે… આમ તમે અમને ઇન્ડિયન્સ ઇન્ડિયન્સ કરીને ઉતારી પાડવાના?? અને રસ્તા માટે… તો તમે આવો.. હું પણ.. પાણી ની જેમ તમારું વાહન જાય તેવા રસ્તા બતાવું. શરત એટલી કે તમારી બાઈક..ના જમ્પર બરાબર હોવા જોઈએ. અને ઓલી જાહેરાત માં તો બતાવે છે… કે… કે… એક 4 wheel માં.. માછલીઘર લઈને જાય છે છતાં પણ… પાણી ઢોળાતું નથી…! તો શું તે ગાડીવાળા જુઠું બતાવે છે?? બોલો??? & ભારતીયો…. જાવા દ્યો. કોક મને પાછો દેશદ્રોહી ગણશે!! બાકી.. નેતાઓ & ધર્મગુરુઓ ભારતીયોને કોઈ દી એક નો થવા દે. અને.. ધોળી ચામડીની જી હજુરી હજી પણ……. એટલેજ તો બે ચોપડી ભણ્યા નથી કે… “”ગોટપીટ” કરવા માંડે!! હજુ તો.. બાબાને મોઢે.. દૂધ ગંધાતું હોય ને તેને પણ.. માતૃભાષા ની જગ્યા પર.. “માતા” વિદેશી ભાષા માં વાત કરતી મેં ખુદ જોયી છે!! પછી..?

    Like

Leave a comment