Removing Blood Clot from the Artery or Veins – Tower Bridge Glass Floor

એક કાકા પહેલીવાર મોંઘી ફાઈવ સ્ટાર હોટલમાં ગયા. એમણે ચા મંગાવી.

વેઇટર ટ્રેમાં ગરમ પાણીનું થર્મોસ, ટી-બેગ, દૂધ પાઉડરનું પાઉચ અને શુગર ક્યુબ આપી ગયો. કાકાએ માંડ માંડ જાતે ચા બનાવીને પીધી.

વેઇટરે પૂછ્યું ”બીજું કંઈ લાવું?”

કાકા કહે ”આમ તો ગરમાગરમ ભજીયાં ખાવાનો વિચાર હતો પણ ભાઈ, આટલા નાના ટેબલ ઉપર તું ચણાનો લોટ, કાંદા, મરચાં, કડાઈ, તેલનો ડબ્બો અને ગેસનો ચૂલો મુકીશ ક્યાં?”

.

એર હોસ્ટેસ(મહારાજને): સર, ખાવામાં શું લેશો?

મહારાજ: દૂધપાક, પૂરી, લાડુ અને બટાકાનું શાક

એર હોસ્ટેસ: સર, તમે “કિંગ ફિશર”નાં વિમાનમાં બેઠા છો, વિજય માલ્યાના શ્રાધમાં નથી બેઠા!

.

હવે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે “રાહુ” અને “કેતુ”એ કળયુગમાં “રાહુલ” અને “કેજરી”ના સ્વરૂપમાં જન્મ લીધો છે…..

.

एक चाय की दुकान पर लिखा था – अदरक वाली मसालेदार चाय..

मैंने पूछा- भैया चाय में अदरक डालते भी हो या ऐसे ही लिख रखा है

दुकानदार – साहब विश्वास करो…सब चाय बेचने वाले झूठ नहीं बोलते।

.

Removing Blood Clot from the Artery or Veins:

.

Tower Bridge Glass Floor:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide10 (5)