WORLD’S LARGEST WATER FALL – IGUAZU BRAZIL – 3 Idiots Job Interview

એક ગામમાં સિંહ ઘુસી ગયો. પછી શું થયું ખબર છે? જે કામ સરકાર વર્ષો સુધી નહિ કરી શકી તે કામ સિંહે ત્રણ દિવસમાં કરી દીધું. ગામવાળાઓની ખુલ્લામાં સંડાસ કરવાની ટેવ બદલાઈ ગઈ “સ્વચ્છ ભારત અભિયાન”. (ટ્યુબ લાઈટ: સિંહની બીકે લોકોએ ખુલ્લામાં સંડાસ કરવાનું બંધ કરી દીધું)

.

મોદીજી સ્વીત્ઝરલેન્ડ પહોંચી ગયા છે, બેંક એકાઉન્ટ અને મોબાઈલ ચેક કરતા રહેજો, પંદર લાખનો મેસેજ ગમે ત્યારે આવી શકે એમ છે, સરપ્રાઈઝ આપવા માટે મોદી પ્રખ્યાત છે

.

પત્ની: અરે સાંભળ્યું છે કે પુરુષ મરે તો તેને સ્વર્ગમાં અપ્સરા મળે છે….તો સ્ત્રીને શું મળે?

પતિ: વાંદર મળે….વાંદર….

પત્ની(નિસાસા લેતી): આ તો ખોટી વાત થઈને….પુરુષને અહિયાં પણ અપ્સરા અને ત્યાં પણ અપ્સરા….અમારે તો અહિયાં પણ વાંદર અને ત્યાં પણ વાંદર

.

કેટલાક લોકો whatsapp પર બે જાતના જ સ્ટેટસ પોસ્ટ કરે છે, પહેલું “good morning” અને બીજું “good night”. એવું લાગે છે કે એમની જવાબદારી ફક્ત whatsappની દુકાનનું શટર ખોલવાની અને બંધ કરવાની જ હોય છે. માલ ખરીદવાની અને વેચવાની જવાબદારી બીજા બધાની હોય છે

.

ભાજપવાળા બે વર્ષની ઉજવણી એવી રીતે કરે છે જાણે ઘણા સમયે ડોસીને “ખોળો” ભરાયો હોય…!!

.

WORLD’S LARGEST WATER FALL – IGUAZU BRAZIL:

When I first discovered Iguaçu Falls while planning the Brazil trip for the 2014 World Cup, it was the most impressive natural wonder I had ever seen. I knew a camera would never be able to fully capture an experience of this scale. Even in a helicopter, I would not be able to get close enough. I pondered for days on how I would be able to capture the falls and do it justice. After researching DJI’s drones, I was so impressed with how advanced the flight technology was and knew that this was the solution.

I was in awe at the first sight of the falls. Then I realized I was only looking at a small portion of it; there was a 1-mile hike to get to the other end. Every lookout along the way was gorgeous. Capturing this waterfall was the biggest driving factor for me buying a drone. I received it about a week before the trip. And this is the result.

.

3 Idiots Job Interview:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ક્લિક કરો:

AAA5-6-2016 (2)AAA5-6-2016Slide12Slide14