Removing Blood Clot from the Artery or Veins – Tower Bridge Glass Floor

એક કાકા પહેલીવાર મોંઘી ફાઈવ સ્ટાર હોટલમાં ગયા. એમણે ચા મંગાવી.

વેઇટર ટ્રેમાં ગરમ પાણીનું થર્મોસ, ટી-બેગ, દૂધ પાઉડરનું પાઉચ અને શુગર ક્યુબ આપી ગયો. કાકાએ માંડ માંડ જાતે ચા બનાવીને પીધી.

વેઇટરે પૂછ્યું ”બીજું કંઈ લાવું?”

કાકા કહે ”આમ તો ગરમાગરમ ભજીયાં ખાવાનો વિચાર હતો પણ ભાઈ, આટલા નાના ટેબલ ઉપર તું ચણાનો લોટ, કાંદા, મરચાં, કડાઈ, તેલનો ડબ્બો અને ગેસનો ચૂલો મુકીશ ક્યાં?”

.

એર હોસ્ટેસ(મહારાજને): સર, ખાવામાં શું લેશો?

મહારાજ: દૂધપાક, પૂરી, લાડુ અને બટાકાનું શાક

એર હોસ્ટેસ: સર, તમે “કિંગ ફિશર”નાં વિમાનમાં બેઠા છો, વિજય માલ્યાના શ્રાધમાં નથી બેઠા!

.

હવે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે “રાહુ” અને “કેતુ”એ કળયુગમાં “રાહુલ” અને “કેજરી”ના સ્વરૂપમાં જન્મ લીધો છે…..

.

एक चाय की दुकान पर लिखा था – अदरक वाली मसालेदार चाय..

मैंने पूछा- भैया चाय में अदरक डालते भी हो या ऐसे ही लिख रखा है

दुकानदार – साहब विश्वास करो…सब चाय बेचने वाले झूठ नहीं बोलते।

.

Removing Blood Clot from the Artery or Veins:

.

Tower Bridge Glass Floor:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide10 (5)

2 responses to “Removing Blood Clot from the Artery or Veins – Tower Bridge Glass Floor

  1. સાલ્લુ… ભગવાન પણ.. મેડ ઇન ચાઈના છે … સરકાર… ને ફક્ત.. બોલવામાં.. વિદેશો મા ફરવામાં જ રસ છે.. સત્તા ખુરશી મળી ગયી.. હવે શું?? સાતમું પગાર પંચ.. લો બોલો?? અને આમ આદમી….ભારતીય પ્રજા.. મોઘવારી મા પીસાય છે.. કાચ ની ફર્શ વાહ!! અને જોક્સ… રાહુ & કેતુ.. વાહ… અને ચા વાળો પણ.. બિચારો સાચું જ કહે છે ને..!! પિક્ચર મેસેજ પણ.. વાહ. જય હો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s