Cool Couple Plays Mind Games with Heidi Klum – Caronary angiogram and angioplasty

ડોકટર દર્દીને: જો તને મારી દવાથી સારું થઇ જાય તો તું મને શું ઇનામ આપીશ?

દર્દી: સાહેબ, હું તો ખુબ જ ગરીબ માણસ છું, કબર ખોદવાનું કામ કરું છું, તમારી મફત ખોદી આપીશ!

.

એક માણસ પબ્લિક ટોયલેટમાં બેઠો હતો.

ત્યાં જ બાજુવાળા ટોયલેટમાંથી આવાજ આવ્યો: શું ચાલે છે?

પહેલો માણસ(ગભરાઈને): ઠીક છું

બીજો માણસ: શું કરો છો?

પહેલો માણસ: જરૂરી કામથી બેઠો છું

બીજો માણસ: હું આવું કે?

પહેલો માણસ ગભરાઈને બોલ્યો: ના, હું એકલો જ ઠીક છું

ફરીથી બીજા માણસનો આવાજ આવ્યો: અરે યાર, હું તને પછીથી કોલ કરું છું, કોઈ હરામખોર બાજુવાળા ટોયલેટમાંથી મારા દરેક પ્રશ્નોનો જવાબ આપે છે

.

NDTV’s Barkha Dutt becomes 3rd. wife of Jammu Kashmir Bank’s Chairman Haseeb Drabu

NDTV’s Sonia Sharma Singh becomes 2ND wife of Congress Leader & Ex Minister RSN Singh

NDTV’s Amruta Rai (44 years) has married Digvijay Singh (68 years)

NDTV’s Nidhi Razdan’s is marrying J&K’s Ex CM – Omar Abdullah

NDTV is a news channel or Shaadi.com??

Don’t you now know the full form of NDTV? “Nai Dulhan Tere Vast”

.

मेने एक बुजुर्ग से पूछा, आज के समय में सच्ची इज्जत किसकी होती है? बुजुर्ग ने जवाब दिया, इज्जत किसी इंसानकी नहीं होती, जरुरत की होती है, “”जरुरत ख़त्म तो इज्जत ख़त्म!””

.

Cool Couple Plays Mind Games with Heidi Klum:

.

Caronary angiogram and angioplasty:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide2Slide3Slide11 (2)Slide13 (4)

15 responses to “Cool Couple Plays Mind Games with Heidi Klum – Caronary angiogram and angioplasty

    • માનવીના જીવનની જો કિંમત હોત તો અનીલાબેન ૬૦ વર્ષ પછી દેશની આ નફફટ રાજકીય નેતાઓ એ જે હાલત કરી છે તે ના હોત, મોદીજી પર ખુબ આશાઓ હતી પરંતુ હવે તો લોકોને લાગે છે કે “વાધ આવ્યો ધાજો રે ધાજો”ની વારતા જેવું છે. બધું જવા દો પરંતુ લાંચરુશ્વત માટે પગલાઓ લેવા મોદીજીને કોણ અટકાવે છે? એક સૈનિકનું માથું કાપીને પાકિસ્તાનીઓ લઇ ગયા એ માટે ખુબ હો હા કરી હતી….પરમ દિવસે આંઠ આંઠ જવાનો કમોતે પાકિસ્તાનીઓને હાથે મર્યા તો પણ એક આંસુ મોદીજીએ નથી પાડ્યું કે એક આશ્વાસનનો શબ્દ નથી બોલ્યા. હવે તો આ દેશને ભગવાન જ બચાવે અને એટલે જ આપણે ભગવાનને વધારે માનીએ છીએ

      Liked by 1 person

      • તે.. ભાઈ. આ તો.. કિસ્સા કુર્સી ka.. આ મળી ગયી ને?? બસ. ભાડ મા જાય… ભારતીયો.. આ મનમોહન સિંહ..નું મંત્રી મંડલ માટે.. શું કહેલું? અને આજે તેમનું.. મંત્રી મંડળ……?? તો પછી.. सब के सब चोर.. જુઓને… ઇફતાર પાર્ત્ય મા?? આપણે સનાતાનીઓ…. તે લોકો. ઉપરવાલા પાસે તેમની મુદ્રા મા હાથ ઉપાડે તો શું આપણે પણ એમ કરવાનું.. અને પેલા.. દેલ્હી નવાબ..?? તેઓની ટોપી પેહરી.. પણ હવે.. પાછા.. પંજાબ.. મા તેઓના ડ્રેસ મતલબ.. તેમની જેમ પાઘડી તો ના પેહ્રાય પણ.. ત્યાં પણ.. માથે ઓઢીને.. શું સ્ટાઈલ મારી છે..!!! વાહ.. બોલો..

        Like

  1. NDTV superb information. Media is silent on such issues.
    Heart problem explained niicely.
    Medicine and MRP scandal is unnoticed for all politicians and officers as common people do not know such t medicine. No alternative for patients.Pay or suffer without medicine.
    Do we see meter ? can we know meter ? Paying waht rikshawala says.

    Like

  2. શ્રી વિપુલભાઈ, આપના બ્લોગ પર આવી જે પોષ્ટ વાંચી ખુબ જ પ્રેરણા મળી જે રીતે આપ માહિતિ રજુ કરો છો..જોક્સ ને વિડીઓ અને હેલ્થ ની…સાચે જ સરળતાથી મનમાં વસી જાય….આશા છે લેસ્ટરગુર્જરી પર પધારશો.

    Like

    • દિલીપભાઈ, હું જરૂર એક વાર મુલાકાત લઈશ. ગુજરાતીમાં બ્લોગો અસંખ્ય છે, ફેમિલીની જવાબદારી, સામાજિક કાર્યો, ફેસબુક અને વોટ્સ અપને લઈને કોઈ ટાઈમ બચતો જ નથી. એટલે બધાને ટાઈમ હોતો નથી….માટે બધા જ બ્લોગોની મુલાકાત કાયમ લેવી મુશ્કેલ છે….તમારે માટે પણ….પહેલા કરતા બ્લોગો ઘણા ઘટી ગયા છે અને મને પોતાને લાગે છે કે જે રીતે પોસ્ટકાર્ડ અને અંતરદેશી પત્ર ગુમ થઇ ગયા તેમ ટાઈમ લાગશે પણ બ્લોગ પણ બંધ થઇ જશે. બ્લોગોમાં બીજી એક વાત પણ જોઈ કે ઘણા લોકો એક બીજાના વખાણ કરે…..ખોટી ખોટી પીઠ થપ થપાવે…જે મારી પ્રકૃતિની વિરુદ્ધની વાત છે….મને તો મારા વાચકો જ્યાં સુધી સારું લાગશે ત્યાં સુધી સાથ આપશે અને જે દિવસે એમને નહિ ગમે તે દિવસે તાળું મારી દેવાનું…તમને પણ ખબર છે કે બ્લોગ ચલાવવાવાળાને “પૈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ”. તમને કદાચ હસવું આવશે કે ભૂતકાળમાં એક બ્લોગવાળા બધા બ્લોગનું લીસ્ટ બનાવતા હતા(આજે બંધ થઇ ગયો) એમને મેં મારા બ્લોગનું નામ લખવા કહ્યું તો કહે તમારા બ્લોગમાં તમારી રચનાઓ વધારે નથી( મારી પોતાની ગુજરાતીમાં પાવર પોઈન્ટની સ્લાઈડો ઘણી બનાવી છે, શાયરીઓ, કવિતાઓ, ઘણી મૌલિક વાતો પણ ઘણીવાર લખું છુ), એજ બ્લોગ વાળાએ એક બ્લોગવાળાને એક બે કવિતા અને જોક્સ લખ્યા તે બ્લોગનું નામ લખ્યું, બીજા એક ખુબ જ અગ્રગણ્ય અને ખુબ જ સારા બ્લોગવાળાએ(હવે તો બંધ થઇ ગયો) મારી બ્લોગની શરૂઆત હતી ત્યારે મને ફોલોવરમાંથી કાઢી નાખ્યો….કારણ હું એમના ગ્રાહકો ખેંચી નહિ જાઉં તે માટે…..મને ખુબ જ હસવું એટલે આવ્યું કે સાલા આપણે બધા બ્લોગવાળા છીએ કે સ્ટેશન પર ઉભેલા રિક્ષાવાળા? મારો ગ્રાહક તું લઇ ગયો જેવી વાતો….આજે જરા ફ્રી હતો એટલે થયું ચાલો દિલીપભાઈ જોડે થોડો ટાઈમ પાસ કરી લઈએ. મેં તમારો બ્લોગ ઘણીવાર જોયો છે, ખુબ જ સારો છે.
      તમારા બ્લોગ માટે ઘણી બધી શુભેચ્છાઓ!

      Like

      • એલા..વિપુલભાઈ.. ભારત મા.. બીજા રાજ્યો એ પોતાના જુના નામ ત્યજીને.. નવા નામ ધારણ કર્યા… પણ.. કેન્દ્ર માં અને રાજ્ય મા પણ.. એક જ સરકાર હોવા છતાં આ અમદાવાદ નું “કર્ણાવતી” નથી થતું. બોલો..

        Like

  3. શું સાઉદીમાં પણ આવી ભયંકર ગરીબી છે કે લોકોને પુરતું ખાવા નથી મલતું…?? માનવામાં ન આવે એવી વાત છે, પણ, જો ભારતમાં આવું ફ્રીઝ રાખ્યું હોય તો ધોળે દિવસે પણ સેંકડો લોકોની હાજરીમાંય કોઈ ઉપાડી જાય….

    હવે લાગે છ કે જેમ વર્ષો પહેલાં ઈંદીરા ગાંધીએ કહ્યું હતું, “ભ્રષ્ટાચાર તો આખી દુનિયામાં વ્યાપેલો છે” એ વાત મોદીજી આટલા વર્ષો પછી સમજીજ ગયાં છે…. ખડસે, પૂનમ મહાજન, ગડકરી વગેરે જેવા હાજર છે, કાંઈ થતું નથી, પછી બીજાઓ શા માટે પાછળ રહે….??? તમે દવા ઉધ્યોગનું લખ્યું જ છેને….અને “મુંબઈ સમાચાર”ના ૧ જુલાઈના શ્રી દિનકર જોશીના લેખમાં આ બાબતમાં બહુ છણાવટથી સમજાવ્યું છે, એટલે હવે “લાંચ રૂશ્વત” શબ્દ શ્બ્દકોષમાંથી કાઢી નાંખવો પડશે અને તેની જગ્યાએ “Special Personal Service Tax” નો શબ્દ વાપરવાનો અને તેને કાયદેસર કરવાનો જડબેલાસક કાયદો કરવો જોઈએ..!!!!

    Like

    • ભારતની પ્રજાને મોદીનું કાળું નાણું નથી જોઈતું, નથી બુલેટ ટ્રેન જોઈતી….ફક્ત લાચરુશ્વત અને ફૂડમાં મિલાવટ પર કંટ્રોલ લાવવાનો કે જેમાં એમને કોઈ પક્ષ કે કોઈ દેશ આડે નથી આવતો….તે માટે તેમની પાસે સત્તા છે…લોકોનું પીઠબળ છે…..છતાં નાં કરી શકે તો એમને માનનારા પણ ભવિષ્યમાં “ફેંકુ” કહેતા થઇ જશે. બે વર્ષમાં લાચરુશ્વત અને ફૂડમાં મિલાવટ માટે જે નોર્મલ કામગીરી થતી તેવી જ થાય છે…એમણે તો એક ૨૦૦૦ માણસોની ટીમ બનાવીને આખા દેશમાં દરોડા પાડીને લાંચ લેનારાઓને, કાળાબજારિયાઓને અને ભેળસેળ કરવાવાળાને પકડવા જોઈએ….આટલી સામાન્ય વસ્તુ કરે ને તો પ્રજા ખોબલે ને ખોબલે મતો આપી કાયમ વિજયી કરે….આ તો બધું જોવા જઈએ તો એમના ડાબા હાથનો ખેલ છે….ગુજરાતીમાં કહેવત છે કે “ગાજ્યાં મેઘ વર્ષે નહિ અને ભસ્યા કુતરા કરડે નહિ”……

      Like

      • દરેક મોટા શહેરમાં આવેલી કોમર્સ કોલેજમાં C.A.નુ ભણતાં વિધ્યાર્થિઓની ખાનગીમાં ૧૦-૧૦ની ઘણી બધી ટીમો બનાવીને એક-એક પ્રમાણિક(ન મલે તો કોઈ પણ)ઈન્કમટેક્ષ ઓફીસરને સાથે રાખીને જો મોટા મોટા રાજકિય નેતાઓ અને મોટા મોટા બીલ્ડરો અને ઉધ્યોગપતિઓના ઘરો અને ઓફીસોમાં આખા દેશમાં એક સાથે રેઈડ પાડે. તો કરોડો-અબજો તો જવા દ્યો, ખર્વોના ખર્વો કાળુ નાણું મલે….આવી રીતે ભેળસેળ અને કાળાબજાર કરવાવાળાઓને “પણ” પકડી શકાય….જેટલીએ ૧૫% તો શું, ૧% “પણ” સરવીસ ટેક્ષ નાંખવો ન પડે…

        “પણ”…”પણ”…માત્ર આ “પણ”માંજ મોદીજીની ઈચ્છા હોવી જોઈએ…, પછી તમે લખ્યું છે તેમ,ચુંટણી ફંડ માટે આવા મોટા લોકોના મોહ્તાજ રહેવાની જરૂર ન પડે અને લોકો વગર પૈસે, ૧૫ લાખ પણ ભુલીને ખોબલે ખોબલે મત આપવાનાજ…

        આજે તો મોદીજી કે જેટલી પણ જો નાનું મોટું ઘર કે નાની ખોરડીયે લેવા જાય તોયે ૩૦-૪૦% રોકડા(બ્લેકના) આપવા પડે છે,,અને મુંબઈમાં તો જુનુ-નવું ઘર લેવા-વેચવા માટે રજીસ્ટર કરવામાંયતે જેવી કિંમત એ પ્રમાણે “ચાંદલો-ટેક્ષ” “લખાવવો” પડે છે… એ પછીજ “ગોરબાપા” કહો કે “રજીસ્ટ્રાર,” લગ્ન વિધિ શરૂ કરે છે અને આતો જગજાહેર-બધાના જાત અનુભવની વાત છે….એટલે આવો “ચાંદલો” આવા લોકો માટે “અચ્છે દિન” છે…. જનતાની ઐસીતૈસી….

        Like

    • મનસુખલાલ… હું જે મંદિર મા સેવા આપું છું.. ત્યાં. એક સમાજ ના કે તેમના સગાવહાલા લોકો.. ભેગા થયીને માતાજી ને થાળ ધરાવે છે. અને આવું આખું વર્ષ ચાલે છે.. ત્યાં. મેં.. આ SU ની અને પેપર મા આવતી પાણી અન્ન બચાવો ની જુંબેશ ( સાથે..અન્ન નો બગાડ. એંઠું મુકવું નહી.) તેના ફોટા પ્રિન્ટ કરાવીને.. મુક્યા છે તો પણ… લોકો……?? સમજી ગયા ને? હું સામેથી કહું તો.. મહારાજ તરીકે મને કઈ બોલી તો નાં શકે પણ.. મનમાં… જરૂર “”સુરતી” બોલતા હહ્સે..!!! અને.. અમારા કુળદેવી ના યજ્ઞ વખતે મહાપ્રસાદ પછી.. જ્યાં થાળી મુકવા જાય ત્યાં માણસો ઉભા રાખેલા.. કે વધારાનું… જબરજસ્તી થી.. ખવડાવી દેતા હતા.. અને બાળકો હોય તો તેમના.. વડીલો ને કેહતા કે તમે આરોગી જાવ.. તો કમને પણ…..?? બોલો..( તો.. તો.. એક કુતુહલ થયેલું.. જોજો કોઈને કેહતા નહી.. તેમાના એક વડીલ.. તે બાળક નું પીધેલું ગ્લાસ પણ પોતે નો’તા પિતા અને બીજું ગ્લાસ લઈને બેઠેલા..અને થાળી પણ અલગ..!! ) અને મારી દ્રષ્ટિએ આ બુફે પ્રથા જ ખરાબ છે કેમ કે બધા જ આળસુ .. બીજી વાર કોણ લેવા જાય એટલે વધારે લઇ લે.. અથવા.. બીજી વાર આપણને નાં મળ્યું તો?? એટલે પણ.. વધારે લઇ લે..!!

      Like

  4. Dear shri Vipulbhai,

    I am not receiving your posts since this Monday 04-07-2016.what is the problem? So my earnest request  to Please add and send me the posts as usual;Thanking you, Yours faithfuly, Ashok Jailwala.  Ashok Jailwala

    Like

    • Dear Ashokbhai,
      Thank you very much
      અશોકભાઈ, તમારો સુરતી ઉન્ધીયુ પ્રત્યેનો પ્રેમ જોઇને ખરેખર હૈયું ગદગદીત થઈ ગયું…..મે જોયું છે કે તમને એક દીવસ જો પોસ્ટ નહી મળે કે તરત તમારી ઈમેલ આવી જ જાય…ખરેખર તમારો અને તમારા જેવા અસંખ્ય વાચકોનો રુણી છું. મારા વાઉંફાઇ/ઈન્ટરનેટમા પ્રોબ્લેમ છે, થોડું સામાજીક કામ વગેરેને લઇને ૧૦ દીવસ સુધી થોડું અનીયમીત રહેશો તે બદલ મારા વાચકોની ક્ષમા ચાહું છુ

      Like

  5. તે હેં..? હે વિપુલ ભાઈ. આ તમે પીક મેસેજ મા બતાવ્યું કે.. કે…. small vendors તો.. આ અમારા કેહવાતા અને ઉડ્ડયન પ્રિય.. આમ તો ભારતીય પણ.. ૨૪ કલાક માંથી ૨૩.૩૦ કલાક વિદેશ માજ હોતા મોદી જી.. તો.. FDI ની વાત કરે છે તો.. શું અમારે મોટા મેગા સ્ટોર માથી ખરીદવાનું નહી?? તો પછી.. તેઓના સ્ટોર કેમ ચાલશે?? પછી ભારતીયો ની વિદેશોમાં શું ઇઝ્ઝત રેહશે?? તેઓ ત્યાં બળાપો કેરશે કે સાલું.. ઇન્ડિયા મા કઈ ધંધો નથી.. લોકો લારી પર થી કે ઓલા… યોગ ગુરુ એ ચઢાવેલા દેશી ભારતીય વસ્તુ વાપરો. એટલે આપણા ઉત્પાદન કે વસ્તુ લેતા નથી..!! તો બોલો હવે અમે કોને અનુસરીએ?? & દારૂ?? એતો. ગુજરાત ની શાન છે.. કોઈ એક પણ.. દિવસ પેપર મા નાં આવ્યું હોય કે આ જગ્યાએ થી દારૂ પકડાયો..?? પછી.. ગરીબી.. ઓહ. ભારતમાં પ્રયોગ કરવા જેવો..!!

    Like

Leave a comment