Microsoft HoloLens – Toronto, Ontario Winter Snow Storm – Worlds Craziest Snowmobiles

slide1

slide2

.

Microsoft HoloLens

.

Toronto, Ontario Winter Snow Storm

.

Worlds Craziest Snowmobiles

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

પરણી ગયા-સિદ્ધાર્થ રાંદેરિયા

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide11

slide12

slide13

12 responses to “Microsoft HoloLens – Toronto, Ontario Winter Snow Storm – Worlds Craziest Snowmobiles

  1. શું કેહવું?? આ સુરત નો ફોટો જોઇને? ઓહ! જોક્સ સરસ.. & .. આ 97% મુસ્લિમો માટે.. સાચું છે & ભારતીયો હિંદુઓ માટે.. એલર્ટ ની નિશાની છે.. વસ્તી વધારો.. વિચારો હજુ પણ. ( આ ૩ દિવસ માં નાણાવટ લાલગેટ પાસે.. કેહવાતા BJp ના..ગઢ વિસ્તાર માં જ મુસ્લિમો એ ભારે કરી.. પણ.. as usal હિંદુઓ ડરી ગયા!!!!!!!! પોલીસ આવી પણ…???પણ?? અને હિંદુઓ… કોઈ એકઠા ના થયા..(સાચેજ લવ જેહાદ ચાલતી જ લાગે છે.) જયારે… બિન હિંદુઓ… ઓહહહહ. અધધ.. તો હવે શું વિચારવું?? માફ કરજો.. પણ આ મૃત્યુ જેટલુજ સત્ય છે.) & vdo વાહ. & પીક મેસેજ… & લતાજી વિષે… માહિતી… સરસ..

    Like

  2. લતાજી વિષે ઘણું નવું જાણવાનું મલ્યું.
    કેજરીવાલને બહુ જોરદાર જુલાબ આપવાના લાગે છે……………..
    સ્નોમાં પણ કામધંધા ચાલુ રાખ્યા વગર ચાલતું નથી….સારું છે કે ભારતમાં ફક્ત કાશ્મીર-કુલુ-સીમલા-ઉત્તરાખંડ વગેરે જ જગ્યાએ પડે છે, જો દરેક શહેરમાં પડતો હોત તો યુનિયનવાળાને ઘી-કેળા ..થઈ જાત-હડતાલ પાડીને ડબલ પૈસા લેવાનો ચાન્સ મળત…

    Like

    • મનસુખલાલ………………………. તમારી વાત ફક્ત ૩૦% જ સાચી. 97% ભારતીયો આવુજ કેમ વિચારે છે?? અમે તો.. સુરતમાં માનવસર્જિત રેલ આવેલી ત્યારે પણ.. હોડી માં બેસીને..( કતારગામ દેવનેટવર્ક થી.. લાલગેટ સમય ચેનલ ) ઓફીસે જનરેટર ની પણ.. વ્યવસ્થા કરીને લોકોને મનોરંજન પીરસેલું…. અમે ભૂખા રહીને.!! આવી અમને સેવા કરવાની હોડ છે.!! ( મારા ઘરે ત્યારે સુરતમાં લાઈટ નો’તી તો અમે… “”નોટી Noghty બનીને..”” લોકોને FM સંભાળવતા હતા. હા મોબાઈલ ચાર્જ નો’તો થતો. પણ.. લાઈટ રેડીઓ ચાલુ હતો.)

      Like

      • મને ખબર છે ૧૯૬૮ની રેલમાં સુરત રેલ્વે કોલોનીમાં મારા ઘરમાં આંઠ ફૂટ પાણી હતા. અમે બાજુવાળાના માળપર હતા. પાણી ઉતરી ગયા પછી લોકો બહારથી ટ્રકોમાં મદદ લઈને આવતા હતા તો અહિયાં સુરતીઓની લારીઓ ચાલુ થઇ ગઈ હતી. બધાએ પાણી ઓસરે તે પહેલા રેલના પાણીથી જ ઘરો સાફ કરી નાખ્યા. લોકો લારીપર ગરમ ગરમ ફટાકા અને ભજીયા ખાતા હતા. મદદ કરવા આવેલા લોકો અવાક થઇ ગયા હતા. આસામમાં પણ પુર આવેલા ત્યારે મોરારજી દેસાઈ ત્યાં ગયા તો આંઠ દિવસ સુધી કીચડ પડેલો અને લોકો ફરિયાદ કરતા હતા. ત્યારે મોરારજીએ કહ્યું હતું કે હું મારા સુરતમાં ગયો નથી અને ત્યાં તો બીજે દિવસે જનજીવન થાળે પડી ગયું છે. સુરતની કમનશીબી છે કે જે લોકોને એ ઉચે ચઢાવે છે તે લોકો મોરારજીથી માંડીને મોદી સુધી કોઈએ મદદ નથી કરી. મોદીજી તો હાલની રેલ વખતે વિદેશમાં મઝા કરતા હતા. આજે જ વાંચ્યું કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવશે. મોદીજીએ ભૂતકાળમાં જાહેરસભામાં કોંગ્રેસને દેશને એક નંબરના ટેક્ષ ચુકવતા સુરતને એરપોર્ટ કેમ આપવામાં નથી આવતું એવો સવાલ કર્યો હતો, હું તરત એરપોર્ટ મળે એવી વ્યવસ્થા કરીશ. આજે વડોદરા/રાજકોટને એરપોર્ટ આપીને સુરતને મોદીજીએ લીંબુ પકડાવ્યું છે.

        Like

      • શ્રી ભગવતીભાઈ,
        તમારી વાત તદ્દન સાચી છે, અને મેં માત્ર જોક્સના રૂપમાં લખ્યું હતું. મુંબઈ અને સમગ્ર ગુજરાતમાં કોઈ પણ કુદરતી આફત વખતે સેવા કરવાવાળાઓની ખોટ નથી. સેવાભાવી લોકો હંમેશા સેવા કરવા તત્પર હોય છે. આતો મજાકના રૂપમાં યુનિયનવાળાઓની વાત લખી હતી. મુંબઈમાં વર્ષોથી દર ચોમાસે રસ્તા સાફસફાઈનું યુનિયન દાદાગીરી કરીને એકાદ-બે દિવસ હડતાલ પડાવીને પોતાની માંગો અડધી પુરી કરાવે અને બાકીની બીજા વરસ માટે બાકી રાખે.. વર્ષોથી કાદવ-કિચડ વખતે ચોમાસામાં આ સિરસ્તો ચાલુ રાખે, એટલે એવા મજાકના સંદર્ભમાં લખાઇ ગયું હતું. ગયા વરસે મદ્રાસમાં પુર આવ્યા હતાં ત્યારે એરલાઈન્સવાળાઓએ મદ્રાસથી બેંગલોરની ટિકિટ્નો ભાવ ૨૪,૦૦૦/- કરી નાંખ્યો હતો, અને દીલ્હી સરકારે જવાબ પણ માંગ્યો હતો, પણ પછી કોઈ રીપોર્ટ નથી, કદાચ કુલડીમાં ગોળ ભંગાઈ ગયો હશે. એટલે સેવા કરવામાં મુંબઈની અને ખાસ કરીને ગુજરાતની પ્રજાને કોઈ ન પહોંચે.

        Like

  3. Ghandi badhu aapvano moh sari, pan amare selection karvanu etle kapkup karvanu thay. Toronto baraf ok
    HoloLens ma khabar na padi
    Jokes sari rahi.
    Morning walkni salah gami
    Fari pachhu navu varas aavyu.ok

    Like

  4. ભાઈ…. સુરત માં.. એરપોર્ટ માટે ઝુંબેશ ચાલે છે.. જોઈએ ચૂંટણી પેહલા કઈ જાહેર થાય તો… SAAC-GACIC .. Mr. Sanjay Ezhava.. mo. no. 09712999666. છે.

    Like

    • બે વર્ષ પહેલા મોદીએ કહ્યું હતું કે દુનિયાના ઝડપભેર વિકસતા શહેરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી એ યુ.પી.એ. માટે શરમજનક બાબત છે. હું જો સત્તાપર હોઉં તો પહેલા સુરતને ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ આપું. થોડા વખત પહેલા મોદીજી આવ્યા અને એરપોર્ટની વાત કર્યા વગર જતા રહ્યા. પાટીલ અને જરદોશ બહેને ત્યારે ખુબ જ દેખાવો કર્યા હતા અને આજે વડોદરા/રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયા. સુરતની પ્રજાને મેં કહ્યું તેમ મોદીજીએ હાથમાં લીંબુ પકડાવી દીધું. મારા હિસાબે તો સુરતની પ્રજામાં જ દમ નથી. તમે કહો છો તો જોઈએ એક વરસમાં કોઈ શુભ સમાચાર મળે છે? જો નાં મળે તો સુરતીઓએ તંબુરો લઈને ફરવું પડશે.

      Like

Leave a comment