સરદારજીએ એક નંબર ડાયલ કર્યો તો બીજા નંબર પરથી કોઈ એક છોકરીએ રીસીવ કર્યો.
સરદારજી: હેલો, કોણ?
છોકરી: હું, સીતા
સરદારજી: અરે યાર, આતો અયોધ્યાનો નંબર લાગી ગયો…સોરી,માતે!
.
એક યુવાન એક દિવસ પોતાના ફાર્મમાં તળાવની આસપાસ ઉગેલા ઝાડો પરથી ફળો તોડવા માટે બાસ્કેટ લઈને ગયો. ત્યાં ચાર-પાંચ સુંદર યુવતીઓ તળાવમાં સ્નાન કરતી હતી તે બધી તળાવની અંદર આખું શરીર ઢાંકીને ફક્ત મોઢું ઉપર રાખીને બોલી, તું જશે પછી જ અમે બહાર નીકળીશું. એટલે પેલા યુવાને કહ્યું, હું તમને નગ્ન જોવા માટે અહિયાં નથી આવ્યો, હું તો તળાવમાં મગરોને ખોરાક નાખવા આવ્યો છું. જેવું પેલી યુવતીઓએ આ સાંભળ્યું કે બધી તરત તળાવની બહાર આવી ગઈ. સારાંશ: બધા પુરુષો એક જ જાતના હોય છે
.
વરસાદનું કામ બાજુવાળી ભાભી જેવુ થઈ ગયુ છે, તૈયાર થઈને નીકળે છે પણ આપણી બાજુ જોતી નથી
.
આજનું જ્ઞાન: લોકો પહેલા “સેલરી” સંતાડતા હતા, પછી “જ્વેલરી” સંતાડવા લાગ્યા અને હવે મોબાઈલની ગેલેરી સંતાડે છે
.
Rio de Janeiro Vacation Travel:
.
Microwave radiation dangers in your home:
.
વાહ…. ભાઈ ભાઈ.. જોક્સ માટે… અને પિક્ચર મેસેજ… સરસ.. અને VDO … wow..!! & & जय हिन्द!! जय हिन्द!! वाह.. मेजर दिलीप सिंह जी.. नमन.. जय हो..
LikeLike
Nice…………..
LikeLike