क्या खूब लिखा किसीने – Ha Lim Card Magic:

लालू फुटबॉल मैच देख कर बोले: एतना सारा आदमी फुटबॉल को लात क्यों मार रहा है?

सेक्रेटरी : सर, गोल करने के लिए।

लालू : ससुरी गोल ही तो है, और केतना गोल करेंगे।

.

ગામમાં વિદેશથી ભુરિયાઓ આવ્યા. દરવાજા પર લીંબુ લટકતા જોઇને પૂછ્યું, વોટ ઇસ ધીસ?

રઘલો: ઈ એન્ટીવાયરસ છે, મેઈડ ઇન ઇન્ડિયા

.

પાકિસ્તાનની ફંડા, ખાવા ડંડા

  • મેચ રમવા ભારત આવવું છે

  • ચોપડીઓ વેચવા ભારત આવવું છે

  • ગઝલ ગાવા ભારત આવવું છે

  • ઈલાજ કરાવવા ભારત આવવું છે

  • એક્ટર/એક્ટ્રેસ બનવા ભારત આવવું છે

  • તો પછી બુદ્ધિના બળદો જુદો દેશ જ કેમ બનાવ્યો?

  • ફક્ત “બોંબ” બનાવવા?

અને નાલાયકોને “બોંબ” ફોડવા આવવું છે પાછું ભારતમાં!

.

CLICK FOLLOWING LINK FOR AUDIO:

kya khub likha he kisi ne

.

Ha Lim Card Magic:

.

Slide5Slide4Slide3