FALL IN AMERICA – 12,000 Years Old Unexplained Structures

जेठालाल की सास और मोदीजी का विकास दिखाई नहीं देते मगर ऐसा माना जाता है की ये दोनों “है”

.

Just heard, Dawood Ibrahim wants to return the title of “Don” to protest against rising intolerance. If indeed this be so there is reason to be proud of him.
Chota Rajan is one step ahead of Dawood in patriotism. He returned himself to protest against growing intolerance

.

કોન્સ્ટેબલ : સાહેબ, અહિયાં જલ્દી આવો. એક બહેને તેના પતિને ગોળી મારી છે
ઇન્સ્પેક્ટર : કેમ શું થયું?
કોન્સ્ટેબલ : કામવાળી નહોતી આવી. બેન ને જાતે પોતા કરવા પડ્યા. હજુ તો પોતા કર્યા ત્યાં તો એનો વર બુટ સાથે ઘરમાં ઘુસી આવ્યો અને ફ્લોર પર તેના પગલા પાડી દીધા. એટલે બેને એને ગુસ્સે થઈને ગોળી મારી.
ઇન્સ્પેક્ટર : તો પછી રાહ કોની જુવો છો, પકડી લો એ બહેનને
કોન્સ્ટેબલ : સાહેબ, હજુ પોતું સુકાયું નથી

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

FALL IN AMERICA

.

CLICK FOLLOWING LINK FOR PDF:

FALL IN AMERICA

.

12,000 Years Old Unexplained Structures:


.
MR. MODI KE DO RUP
.
Slide6
.

7 responses to “FALL IN AMERICA – 12,000 Years Old Unexplained Structures

    • હિરેનભાઈ, મારે મન તો બધા જ વાચકો સરખા. મને જે મળે તે હું ખુબ જ તટસ્થતાથી રજુ કરું છું. એક હકીકત છે કે જે માણસ સત્તા પર હોય તેની ટીકાઓ વધારે થતી હોય.દુનિયાના કોઈ પણ દેશના વડાની ટીકા થાય અને કાર્ટુનો બને એ સ્વાભાવિક છે.આજ સુધીમાં વધારેમાં વધારે કાર્ટુનો લાલુ પર બન્યા હશે. આપણને એની કિંમત નથી પરંતુ બધા જ પક્ષોનાં મહારથીઓ આદુ ખાઈને લાગ્યા હતા છતાં લાલુ ૮૦ સીટો લઇ ગયા. વાત પપ્પુની રહી તો એ તો બહાર રહીને બરાડા બધા જ પાડે, પણ રીઝલ્ટ આપે ત્યારે ખરું. એક વાક્ય છે કે જો કોઈ માણસને લાઈન પર લાવવો હોય તો તેણે સત્તા પર બેસાડી દો. આવી હાલત મોદીની થઇ અને પપ્પુની કદાચ એનાથી વધારે ખરાબ થાય. ઇન્દિરા ગાંધીની કિંમત તો પપ્પુ કરતા પણ ખુબ જ ઉતરતી હતી. કોઈને એના પર જરા પણ આશા ના હતી. તેમની ગણના આજે ભારતના એક સારા વડાપ્રધાન તરીકે થાય છે અને તેને ભાજપાવાળા પણ આજે યાદ કરે છે.

      Like

  1. Civilization..10000 old but structure/sculpture architect etc fantastic !!!!How can we say that they were backward etc ?
    US states with beauty of Nature >>> enjoyed.

    Like

Leave a reply to Vipul Desai Cancel reply