આલિયા ભટ્ટ: ડોક્ટર સાહેબ ઘણા વખતથી મારું માથું ખુબ જ દુઃખે છે
ડોકટર: તો તો સી.ટી. સ્કેન કરાવવું પડશે
આલિયા ભટ્ટ: મારી એકલાની બીમારી માટે આખા સીટીનું સ્કેન શું કામ કરાવવું પડશે?
.
અમદાવાદના રેલ્વે સ્ટેશનના ટોઇલેટમાં લખ્યું હતું: દુનિયા ચંદ્ર પર પંહોચી ગઈ અને તું હજુ અહિયાં જ બેઠો છે? એક દિમાગવાળાએ આ વાંચ્યું અને તેણે નીચે લખ્યું ચંદ્ર પર પાણી નથી એટલે પાછો આવ્યો હતો, બસ સંડાસ કરીને પાછો જવાની તૈયારી જ કરું છું
.
CLICK FOLLOWING LINK FOR PPSX:
AMERICAN TATOO
.
CLICK FOLLOWING LINK FOR PDF:
AMERICAN TATOO
.
Sick dog who had given up hope:
.
.
.