WHAT TO DO IN HEART ATTACK – High Voltage Cable Inspection

કોઈ કે કહ્યું કે સરદારજીઓ ભણેલા નથી હોતા એટલે અનામતની માંગણી નથી કરતા. એક સરદારજીએ જવાબ આપ્યો, નહી મારા મોટાભાઈ અમારા માં-બાપ પણ અમને એટલા જ ઉત્સાહથી ભણાવે છે. જયારે નોકરી નથી મળતી ત્યારે કોઈ ટ્રક ચલાવે છે, તો કોઈ નાનું-મોટું ધાબુ ખોલી કાઢે છે, કોઈ મિકેનિક બનીને શરીર અને કપડા કાળા કરે છે, પરંતુ પોતાનું મોઢું કોઈ દિવસ કાળું નથી કરતા.

.

સંતાને કમ્પ્યુટરનાં શિક્ષકે પૂછ્યું: માઈક્રોસોફ્ટ એક્સેલ શું છે?

સંતા: મારા ધારવા પ્રમાણે કમ્પ્યુટર સાફ કરવા માટે સર્ફ એક્સેલે નવી પ્રોડક્ટ બહાર પાડી તેનું નામ છે

.

CLICK FOLLOWING LINK FOR PPS:

WHAT TO DO IN HEART ATTACK:

.

High Voltage Cable Inspection:


.

Slide4 (2)

.

Slide5 (5)

.

7 responses to “WHAT TO DO IN HEART ATTACK – High Voltage Cable Inspection

  1. High Voltage Cable Inspection— આટલું જોખમભર્યું કામ કરનારનું કામ જોખમી, પણ, પગાર મામુલીજ હશે…. જેવું નેતા અને જીવને જોખમમાં મુકનાર પોલીસ ઓફીસરવાળું નીચેના કાર્ટુનમાં બતાવ્યું છે…..વાત સાચી છે, ભલે અભણ હોય, પણ, જો નેતા અને તો સાત પેઢી તરી જાય…

    હાર્ટ એટેક વખતે કેમ વર્તવું તે બહુ સરસ સમજાવ્યું છે…

    Like

    • મનસુખલાલ, ખુબ ખબૂ આભાર! તમે તો મારે એકદમ જુના વાચક અને મિત્ર છો. આવી કોમેન્ટ્સ પરથી ખ્યાલ આવે કે વાચકોને શું પ્રિય છે.

      Like

Leave a comment