D-DAY INVASION OF NORNANDY – WESTJET CHRISTMAS MIRACLE

રેલવે સ્ટેશનનાં એક ચાનાં સ્ટોલ ઉપર બોર્ડ માર્યું હતું, ” એકલા આદુની “ચા” મળશે”.
ગ્રાહક: “ચા”માં આદુ નાખો છો કે પછી એમ જ લખ્યું છે?
સ્ટોલવાળો: સાહેબ, વિશ્વાસ કરો…બધા “ચા” વેચવાવાળા જુઠું નથી બોલતા

.

શિક્ષકે પૂછ્યું, “બાપુજી” વિષે જાણો છો? એટલે બધા બાળકોએ આંગળી ઉંચી કરી. એ જોઇને શિક્ષકને નવાઈ લાગી. એટલે શિક્ષકે ખુશ થઈને બાળકોને પૂછ્યું, બાપુજીનું પૂરું નામ અને તે જેલમાં કેમ ગયા હતા તે જણાવો
એક છોકરો: બાપુજીનું પૂરું નામ, “આશારામ બાપુ” અને છોકરીઓની છેડછાડ બાબતમાં જેલમાં ગયા હતા.

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

D-DAY INVASION OF NORNANDY

.

WESTJET CHRISTMAS MIRACLE:


.

GROW TREE FOR MANKIND

.