તમારા માથાની કિંમત વધારે છે-એક દર્દભરી દાસ્તાં-બે બહેનોની

તમારા માથાની કિંમત વધારે છે

.

એક દર્દભરી દાસ્તાં-બે બહેનોની:

એક યુવતી કે જે અમેરીકાની એક નંબરની એથ્લેટ છે. જેને એક બીજી યુવતી ખુબ જ ચાહે છે, પરંતુ તે યુવતીના બંને પગ નથી હોતા. આ અપંગ યુવતીને માં-બાપે અપંગ જોઈને તરછોડી દીધી હતી. જેને બીજા એક અમેરીકન દંપતીએ દત્તક લીધી. તેને ખુબ જ સારી ટ્રેનીગ આપીને કે એથલેટ બનાવી દીધી. અમેરીકાની એક નંબરની એથલેટ અને આ અપંગ યુવતીનું ફેમીલી નામ એક જ હતું તે જાણીને અપંગ યુવતીના દત્તક લેનાર માં-બાપે તપાસ કરી તો એક નંબરની એથલેટ અપંગ યુવતીની સગી બહેન નીકળી. આગળ વિડીયો જુવો


.

1959245_834543709897025_4937883341988565043_n – Resized

.