CUTEST PERENTING MOMENTS-

CLICK FOLLOWING LINK FOR PDF:

CUTEST PERENTING MOMENTS OF ANIMAL KINGDOM

.

Amazing single string Veena play by a Blind Musician woman:

Performed by : Vaikam Vijayalekshmi (Visually Challenged ). Instrument : Gayathri Veena. Recorded Live at Malamari, a small town near Marthandam, Kanyakumari Dist, TamilNadu, India on their Centenary Celebration of The Salvation Army Church


.

આ પણ એક સંજોગ કે બીજું કંઈ

.

7 responses to “CUTEST PERENTING MOMENTS-

  1. hello..
    I have visited your site ,you are doing well..design and arrangements are really fantastic..
    Here I am to inform you that you can add up your income (Up to 10,000/per month and more).
    Our organization Kachhua is working to help students in their study and you can join with us in this work. For that visit the page
    http://www.kachhua.com/index.php/page/Webpartner-42.html

    For further information please contact me.

    Sneha Patel
    Webpartner Department
    Kachhua.com
    Watsar Infotech Pvt Ltd

    cont no:02766220134
    (M): 9662523399(office time;9 AM to 6 PM)

    Emai : help@kachhua.com

    Like

  2. પ્રાણીઓના પૅરન્ટીંગના ફોટા અતિ સુંદર
    સામાન્યરીતે જેની દ્રુષ્ટિમા ખામી હોય તે સારા સંગીતકાર હોય છે
    આનંદીબેન —પટેલ ગ્રાફમા ફેરફાર થઇ સુજલામ સુફલામ બનાવશે તેવી શ્રધ્ધા

    Like

    • આનંદીબેન તો મારા હિસાબે મોદીથી પણ ચઢીયાતા છે. એક ખેડૂતની દીકરી એમ.એસ.સી.થઈને સ્કુલમાં ટીચર તરીકે અને પછી મોહિનાબા વિદ્યાલયમાં પ્રિન્સીપાલ હતા. રાજકારણમાં આવવું ન હતું છતાં આવી ગયા. ઘણા બાહોશ છે પરંતુ ખંધા રાજકારણીય નથી એટલે એમનો પનો ટુંકો પડે બાકી તો પી.એમ. બની શકે એવા છે.

      Like

  3. મોદી સપ્ટેંબરમાં અમેરીકા આવવાના છે. હજારો-લાખો લોકો તેમને સત્કારવા-આવકારવા ભેગા થવાના છે, જો ગુજરાતમાં દુકાળ પડશે તો તે માટે ગુજરાતને મદદ કરવા જરૂર અહીંથી કરોડો ડોલર ઉઘરાવી જશે……આખરે આનંદીબેન તેમની પસંદગીના મુખ્ય પ્રધાન છે, તેમને દુકાળના નામે કોઈ હેરાન કરે તે કાંઈ ચાલે….!!! મોદીનું નાક પણ કપાઈ જાયને…. ભલે એમના સમય દરમ્યાન દુકાળ ન પડ્યો અને હવે ભલે ગુજરાત છોડી દીધું, પણ ગુજરાતીઓને કાંઈ થોડા ભુખે મરવા છોડી દેવાય……..

    તમે ગ્રાફ સરસ ગોત્યો છે…….બાકી તો ભગવાન ઉપર ભરોસો રાખવાનો…..

    Like

  4. ગુજરાતના પટેલ મુખ્ય પ્રધાનો ઉપરના આ શ્રાપ નું કોઈ નિવારણ હોય તો એ કરવું જોઈએ !

    ખરો ગજબનો આ સંજોગ કહેવાય !

    Like

  5. સારા દિવસો આવશે તેવી આશા અને શુભેચ્છા સાથે …!

    Like

Leave a reply to Sneha Patel Cancel reply