ગબ્બર સિંહનું ચરિત્ર ચિત્રણ-Twinkle Twinkle Indian Desi Styles

ગબ્બર સિંહનું ચરિત્ર ચિત્રણ

.

આ બહેન ટ્વિન્કલ ટ્વિન્કલ લીટલ સ્ટાર સાઉથની ભાષાઓમાં, મલાયલીમાં અને પંજાબી ભાંગડામાં ગાય છે તેની મજા માણો


.

Vadara Jijaji – Resized

 

2 responses to “ગબ્બર સિંહનું ચરિત્ર ચિત્રણ-Twinkle Twinkle Indian Desi Styles

  1. મને તો આજે તમારા લખાણથી જ ખબર પડી, “ગબ્બરસિંહ” આટલું બધું, એક “ઋષિ” જેવું જીવન જીવતો હતો……!!!!! વિષ્વામિત્ર અને ઈન્દ્રદેવનો પણ ઉપાસક હશે એટલેજ નૃત્યને પણ માન આપતો હશે…….!!!!! લગન નહોતા કર્યાં અને સ્ત્રીઓ સાથે કાંઈ નહોતો કરતો એટલે “જરાક શંકા” જેવું નહીં…???? તમારો શું મત છે…??? બાકી, “ગબ્બરસિંહ”ની તો “જય હો”, પણ સાથે સાથે તેના જેવું જીવન જીવવાની પ્રેરણા આપવા બદલ તમારી પણ “જય હો…જય હો…”

    જેણે પણ લખ્યું છે તેની કલ્પનાને જરૂર દાદ દેવી પડે……સુંદર…

    વીડિયો ખોલવામાં તકલીફ છે, એટવીડિયો ખોલવામાં તકલીફ છે, એટલે જોવાયો નથી….

    Like

    • મનસુખભાઈ,
      એ પણ એક ઋષિમુની હતો અને આપણા ઋષિઓની જેમ આંખથી જ વાસના સંતોષતો હશે(જો કે તમારી “જરાક શંકા” જેવું નહીં…???? તમારો શું મત છે…??? બાબતમાં તમારો જે મત આપણા ઋષિઓ વીશે હોય તે જ ગબ્બર ઋષિ વીશે મારો મત સમજવાનો !!!)
      વિડીયો માટે રાઈટ ક્લીક કરીને કોપી યુંઆરએલ કોપી કરી ઉપર બ્રાઉઝરમાં પેસ્ટ કરો તો કદાચ ખુલશે અને નહી ખુલે તો તમારા કમ્પ્યુટરમાં કોઈ ખામી હશે. આ બાબતમાં મને કોઈ ફરિયાદ મળતી નથી.

      Like

Leave a comment