Fights Illegally Parked Cars with Tank

.

લિથુઆનિયાના વિલીન્યસ શહેરનો મેયર આર્તુરા ઝુકાસ જુલાઈ ૩૦,  ૨૦૧૧ ના દિવસે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી અતિ મોંધી રોલ્સ રોઈસ અને ફેરારી જેવી કારોના માલિકોની ખો ભૂલાવવા માટે એ કારોની ટેંક દ્વારા શું દશા કરે છે તે આ વિડીયોમાં જુવો. આવું જ જો આપણા દેશમાં કરવામાં આવે તો કંઈ કેટલા રાજકીય પક્ષોના વ્યંઢળો મેયરનો વિરોધ કરવા માટે કુદી પડશે. ત્યાર પછી  મેયર મેયર આર્તુરા ઝુકાસ રસ્તો જાતે સાફ કરે છે. વિડીયોમાં આ શહેરના રોડ જોશો તો તમે આફ્રીન થઇ જશો. બીજી એક નવાઈ તમને એ લાગશે કે મેયર હોવા છતાં એ ભાઈ તો સાઈકલ ઉપર સવારી કરે છે. આપણે ત્યાં તો દેખાવ કરવા માટે બધા નૌટંકી નેતાઓ નાટકો કરે છે!

.

.