Amazing calculation technique of Indian kids

Amazing calculation technique of Indian kids:

આપણે ત્યાં એક કહેવત છે,”ઘરકી મુરઘી દાલ બરાબર” એજ હકીકત અહિયા લાગે છે. વિડીયોમાં જે રીતે આ ભારતીય છોકરાઓ ગણીત ગણે છે એવું જો કોઈ એક અમેરિકાના છોકરાએ કર્યું હોત તો તેને “સુપરબ્રેઈન” જેવા કંઈ કેટલા વિશેષણોથી નવાજવામાં આવ્યો હતો. અહી તો આ આખો ક્લાસ આવા છોકરાઓથી ભરેલો છે. હકીકતમાં પહેલાની ભારતીય પદ્ધત્તિઓ ખુબ જ ઉચ્ચ કક્ષાની હતી. જે ભૂલી જવામાં આવી અને જર્મન લોકો એનો અભ્યાસ કરવા સંસ્કૃત શીખે છે. આપણા દેશની એ કમનશીબી છે.


.

WATCH THIS PICTURE

.

12 responses to “Amazing calculation technique of Indian kids

  1. These Indian kids don’t need a calculator to solve mathematical operations in just seconds. They do it all in their heads using a mental abacus—an old Asian technique that allows them to visualize an imaginary abacus and operate it to perform the calculations.AMAZING

    Like

  2. Amazing kids.I feel sad that we did not get the chance to learn this. The magic tree is also very interesting..Thanks for posting these.

    Like

  3. શ્રી વિપુલભાઈ,આવી મેલ વોટસ અપમાં શેર થઈ શકે કે કેમ? જાણ કારી આપશો.

    Like

    • સ્નેહી ઠાકોરભાઈ, નીચેની લીંક તમારા ઈમેલ ઉપરથી બીજા ઈમેલ ઉપર મોકલો અને બીજા ઇમેલમાં લીનક કોપી કરી વોટ્સઅપ પર પેસ્ટ કરો અને મોકલી શકો. મને વોટ્સપનું વધારે જ્ઞાન નાથ એટલે હું આવું જ કરું છું. વોટ્સઅપ પરના મેસેજમાં ઉપર લખવાનું કે નીચેની લીંક ક્લિક કરો.
      https://suratiundhiyu.wordpress.com/

      Like

      • સ્નેહી ઠાકોરભાઈ, એ સિવાય જયારે તમને સુરતીઉધીયુંની પોસ્ટ મળે ત્યારે તેમાં જે લીંક આપી હોય તે જ મોકલી દેશો તો પણ ચાલશે. જો કોઈ પ્રોબ્લેમ થાય તો મને જણાવજો

        Like

  4. Enjoyed art .
    Calculation is reality in Bharat. Vaidik ganit abolished instead of encouraged. Vipulbhai you might be doing some hisab at time of purchase and modern western people using calculator ????.We are victims of english rule. Our ancient science is more powerful than modern science. Puspak viman/travelling from one sphere to other/ etc.

    Like

Leave a comment