World’s first passenger drone – Vayali Bamboo Band, Kerala, India – Milk Made – A story by Vikram Sinha

slide1slide2

.

World’s first passenger drone: EHang 184 sets world record

.

Vayali Bamboo Band, Kerala, India

.

Milk Made – A story by Vikram Sinha

.

CLICK FOLLOWING LINK FOR HINDI AUDIO

लाळ के फायदे

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide1

slide2

slide3

slide4

slide5

8 responses to “World’s first passenger drone – Vayali Bamboo Band, Kerala, India – Milk Made – A story by Vikram Sinha

  1. wow. Disability………….. Ohh. સોનિયા.. હાહા.. & જોક્સ.. સરસ.. vdo પણ.. ( & આજે તમે લગ્ન પેહલા. વરરાજા. ને જે બતાવ્યો છે ને.. હેં…તે…તે.. પછી બધાજ આમ કરશે તો તમે તેના ઉત્તરદાયી હશો.!)

    Like

    • ભગવતીભાઈ, ઘણા વરસોથી હું જોઈ છું કે તમે લગ્નમાં જાવ તો ખાસ માણસોને દરવાજા પર જ ઉભેલા માણસો કહે છે કે સગવડ છે, અંદર વરરાજાને મળીને આવી જાવ. આ ઉપરાંત લગ્નની આગળ ચાર પાંચ દિવસ વરરાજા આમાં જ બીઝી હોય છે જેવી જેવી જેની પૈસાની સગવડ. હવે તો બધા મને ઉત્તરદાયી બનાવે એવા છે.

      Like

      • તે ભાઈ.. એ સાચું હશેજ.. કેમ કે.. આ બદી…!!!..?? તો ધાર્મિક તેહવારો માં પણ અને જન્મ મરણ માં પણ…આમ બની ગયી છે. ( એક ખાસ્સ વાત તમારા આ બ્લોગ & અખબારો થી હું સત્ય ના માર્ગે ચાલવા કોશિશ કરી તો લોકો એ.. મને સાઈડ પર મૂકી દીધો.. ( ઘણા વખત પેહલા ગણેશ પંડાલો ની પાછળ & બોળચોથ અને બીજા માં થતી ક્રિયાઓ & નામ નથી યાદ પણ કદાચ રાજન ઠાકર જ.. કે જેમણે… ઘણી વખત. અંધશ્રદ્ધા જેવા વિષયો પર લેખ લખ્યા છે. તે હું અન્યો ને બતાવ્યા તો મને & લેખ ને નઝરઅંદાઝ કર્યા) હુંતો પેહલા પણ. લોકો ને કેહતો જ હતો કે.. “ભોલેશિવ” એ મસ્તક પર ગંગા ધારણ કરી છે તેનો મતલબ.. પાણી ની કિમત સમજો & બીજનો ચંદ્ર તો સમાજ માં જે દુર્બળ છે જરુરીરીયાત મંદ છે તેને આગળ લાવો.. મહત્વ તેને આપો. દૂધ.. ( દેશી ગાય)..પંચામૃત ખીર બનાવીને ધરાવો અને તે પૌષ્ટિક છે તો અન્યો ને આપો. અને મેં ક્યાંક વાંચ્યું છે કે શિવલિંગ એક એટોમિક રીએક્ટર જેવું છે..??!!! તો તેની રેડીએશન ને કન્ટ્રોલ કરવા આ અભિષેક થાય છે..!!!..?? તો વધુ પ્રકાશ આના ઉપર પાડશો… સત્યનો.

        Like

  2. જય મહાદેવ.. ભાઈ. સરસ…. મેં લિંક ચેક કરી.. મારે એમાં બહુ સમજણ ના પડી.. પણ.. ગુગલ ટ્રાન્સલેશન થી સેવ કરીશ.. આભાર..

    Like

Leave a comment