MEHROONI – Excellent Short Film By Faraz Ali – JANA GANA MANA – an award winning short film

ન્યુયોર્કનાં એરપોર્ટ પર એનાઉન્સમેન્ટ ચાલુ હતું, “ મી. દામજી કર..સંડાસ”, “મી.દામજી કર..સંડાસ”. થોડીવારમાં દામજીકાકા દોડતા દોડતા એનાઉન્સર પાસે આવ્યા અને કહ્યું, “મારી માં, મારે સંડાસ નથી કરવું. મારું નામ દામજી કરસનદાસ છે

.

મુકેશ અંબાણી એ જમણવાર રાખ્યું, બધાને એક હોલમાં બેસાડ્યા. બે રૂપિયામા જમણવાર. બધા જમતા હતા ત્યાં તો બીજી જાહેરાત કરી, એક રૂપિયામા સાંજનુ જમણવાર. બીજા લોકો પણ આવ્યા હોલ ખીચોખીચ ભરાઈ ગયો. બધા જમતા હતા ત્યાં તો ત્રીજી જાહેરાત કરી, ૫૦ પૈસા રાતે જમણવાર. આખુ ગામ આવી ગયું . બધા ખૂબ જમ્યા ફરીથી જાહેરાત થઈ, સંડાસ જવાના ૧૦૦૧ રૂપિયા! જીયો મુકાભાઇ જીયો

.

મુકેશભાઈ, “Jio! aur jine do” – From – Idea, Vodafone, Airtel

.

બચું બેવડો હરખભેર દોડતો આવ્યો ક્યે” સાંભળ્યુ? માલ્યા ભારત પાછો આવ્યો અને JIO જેવી PIO યોજના કાઢી. આખા મહિનામા પીવુ હોય એટલુ મફત પીવો માત્ર બાઇટીંગના પૈસા ચુકવવાના”. બેવડો સાલો, સવાર સવારમાં લલચાવીને ભાગી ગયો

.

બિહારમાં એક ટોપરે ભયંકર ટ્રાન્સલેશન કર્યું. “राम आम खाता हैं”`. अंग्रेज़ी में correct translate किया: “Ram is General Account”

.

MEHROONI – Excellent Short Film By Faraz Ali:

આ એક ખુબ જ દર્દ ભરેલી શોર્ટ સ્ટોરી છે. જોયા પછી ગમે તેવા ભડવીરનાં આંખો ભીની થઇ જશે. લાગણી શું છે? પ્રેમ શું છે? પ્રેમ કોને કહેવાય? જવાબ મળી જશે.

.

JANA GANA MANA – an award winning short film:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide4Slide5

9 responses to “MEHROONI – Excellent Short Film By Faraz Ali – JANA GANA MANA – an award winning short film

Leave a comment