9/11 – 102 Minutes That Changed America-One World Observatory

 1st time in India….In north- Mehbooba, South- Jayalalita, East- Mamta, West- Anandiben

(All four directions… Women CM….Without Husband…). In centre Narendra Modi without wife.

.

એપલના સી.ઈ.ઓ. ટીમ કુક જયારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેણે કહ્યું કે હું “માધુરી દીક્ષિત”ને મળવા માંગુ છું. એટલે મોદીજીએ પૂછ્યું શા માટે મળવા માંગો છો?

કુક: મેં માધુરીને કે હિન્દી ગીત ગાતા સાંભળી છે જેમાં તે મારું નામ વારંવાર લે છે

મોદી: કયું ગીત?

કુક: એ ગીતમાં તે “કુક….કુક….કુક….” કરીને મને બોલાવે છે 

.

સુરજ દેવતા તમે તો દિલ ઉપર લઇ લીધુ હો, ડિગ્રી તો મોદીને દેખાડવાનું કહયુ હતું અને તમે અમોને બતાવા લાગ્‍યા . તમારી ડિગ્રી(તાપમાન) પર જરાય શંકા નથી

.

એક ઈન્ટરવ્યુંમાં પત્રકારે એક દારુડીયાને પૂછ્યું કે તમને લાગે છે કે “ડીજીટલ ઇન્ડિયા” સફળ થશે?

દારુડીયો: જે દિવસે હું “ફ્લીપ કાર્ટ” પર દારૂની બોટલ ખરીદી શકું અને પીધા પછી ખાલી બોટલ “OLX” પર વેચી શકું ત્યારે માનવાનું કે “ડીજીટલ ઇન્ડિયા” સફળ છે!

.

CLICK FOLLOWING LINK FOR PDF:

CHECK YOUR EYES BEFORE WATCHING THESE FIGURES

.

નીચે આપેલો વિડીયો ટેરરીસ્ટ લોકોના બે વિમાને ૯/૧૧ ટ્વીન ટાવરમાં ઘૂસીને તેને તોડી નાખ્યા તેનો આંખે દેખ્યો હેવાલ છે. શાંતીથી ટાઈમ લઈને આ વિડીયો જોશો તો હજારો કુટુંબોને પાયમાલ કરનાર ટેરરીસ્ટ લોકો કેટલા ઘાતકી હોય છે તેનો ખ્યાલ આવશે. આ તો અમેરિકા છે…..જેણે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યાએ બીજું બિલ્ડીંગ ઉભું કર્યું જેનું નામ “ફ્રીડમ ટાવર” પણ છે. બીજા વિડીયોમાં નવા બિલ્ડીંગના “One World Observatory” નો પરિચય આપવામાં આવ્યો છે.

.

9/11 – 102 Minutes That Changed America:

.

Take a tour of new One World Observatory:

.

Slide8Slide10Slide16Slide18Slide28Slide31

25 responses to “9/11 – 102 Minutes That Changed America-One World Observatory

    • હેમંતભાઈ, ખુબ ખુબ આભાર! ઘણા લોકોએ ઇમેલ મોકલી હતી પરંતુ મારે પણ ફેમીલી લાઈફને લઈને ઘણીવાર આરામ લેવો પડે અને તે બદલ તમારા જેવા ઘણા વાચકોની ક્ષમા ચાચું છું.

      Like

    • વિનોદભાઈ,ખુબ ખુબ આભાર! તમે તો બ્લોગનાં સાથીદાર છો એટલે તમારા બ્લોગમાં પણ બધું ભેગું કરવાનું અને મુકવાનું કેટલું તકલીફ ભર્યું છે તેનાથી માહિતગાર છો અને પાછા મારા તો વડીલ મિત્ર છો.

      Like

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    સુરતી ઉંધીયામાં બોલવાનું હોય જ નહી; બસ, મન ભરીને માણવાનું જ અને ભાવે એટલે વિપુલભાઈને મસ્કો લગાવવાનો કે બીજી વાર પણ માણવા મળે.

    Like

    • મુ.પ્રવીણભાઈ, તમે પણ સુરતી થઈને મશ્કાની વાત કરો છો? સુરતીલાલાને કોઈ દિવસ એવી જરૂરત નથી હોતી…સુરતી માણસ લુખ્ખો થઇ જાય તો પણ બીજાને ટોપી પહેરાવીને પણ ખવડાવે(અસલ સુરતી ભાગ્યેજ બીજાને ટોપી પહેરાવે, પણ બીજા બહારથી આવેલાની અસરને લઈને કદાચ કરે)…સુરતી જમણમાં ભાવવાનો સવાલ પેદા નહિ થવો જોઈએ(અપવાદ હોઈ શકે)..તમે છો, જાની(બનતા સુધી નામ હરનીશભાઈ) એવા કેટલાય લોકો આજે અવિરત સ્વાદિષ્ટ ભોજન પીરસતા રહ્યા છે. તમારા બંનેની અને બીજા સુરતી લેખકોની સામે હું તો લારીવાળો ગણાઉં, ઇધર ઉધરથી માલ ભેગો કરીને ખવડાવુ છું! શું કયો છો?

      Liked by 1 person

  2. પુનઃ પધારવા માટે સ્વાગત છે. તમારી રજા 22 મે સુધીની હતી, અને 30 મે સુધી લંબાવી?

    ખેર, આપનો સમય સરસ વીત્યો હશે. હવે દરરોજ મળીને હર્ષ થશે.

    Like

    • હિમાંશુભાઈ, તમારી મુલાકાત તો થતી રહેતી હતી.
      પ્રિય મિત્રો,
      ૭/૫/૨૦૧૬ થી ૩૦/૫/૨૦૧૬ સુધી વિરામ. ફરીવાર ચેક કરજો….

      Like

  3. Vipulbhai,

    Anandiben is not a single women. Her husband Mr. Mafatbhai Patel is already live.
    This is just for your info.

    Kenal Shah
    Ahmadabad

    Like

  4. મા જેવો ને એ પણ બેવળો સ્નેહ વર્સાવે તેવા મામા અને કુટુંબ સાથે આનંદ માણીને તેમજ આરમ ફરમાવી ને પરતદેખા દેતા વિપૂલભાઈનું સ્ગવાત છે.
    સુરતી ઊંધિયા સાથે નવી-નવી વાનગીઓ પીરસતા રહો એ આશા છે.

    Like

    • વિમળાબેન, ૮૩ વરસના મામા અને ૮૧ વરસની મામી આ ઉંમરે ઇન્ડીયાથી આવે એ જ મારે માટે અચરજ હતું. તેમની દીકરી જોડે આવ્યા હતા પરંતુ આ ઉંમરે ટેક્સાસ, નાયગ્રા, લાસવેગાસ, ન્યુયોર્ક ફરવું અને તે પણ મામીને બંને ઘુટણનાં ઓપરેશન, એક થાપાનો બોલ બદલાવ્યો, આંખે પણ પ્રોબ્લેમ, મામાને ઓપન હાર્ટ સર્જરી…..બધું જોઇને સલામ કરવાનું મન થાય. અહિયાં ફરીને એકદમ ખુશખુશ થઇ ગયા એટલે મને ખુબ જ આનંદ થયો કેમ કે એમણે ખર્ચેલા પૈસા વસુલ થયા. અમેરિકા માટે મામાને પૂર્વગ્રહ હતો,પણ મામી અને દીકરી/જમાઈના આગ્રહને કારણે આવ્યા, એમણે કબુલ કર્યું અને કહેતા હતા કે ત્યાં જે વિચારીએ એના કરતા અહિયાં બધું જુદું જ છે. ઘણી વસ્તુઓ ઘણી જ સારી છે અને એક વાર તો સગવડ હોય તો અમેરિકા જોવા જરૂર આવવું જ જોઈએ.
      તમારા જેવા મારા બધા વાચકોના પ્રેમને લઈને રાબેતા મુજબ મારાથી બનતા પ્રયત્નો કરીને નવી નવી વાનગીઓ પીરસતો રહીશ.

      Like

      • ૮૩ના મામા અને૮૧ના મામીની હિમતને વંદન. અમેરીકા જોયાનો એમનો આનંદ એ આપણા માટે સૌથી મોટા આશિર્વાદ ગણાય.
        એમની અહીની મુલાકાતની જાણ કરીને આપે આપની ખુશીમાં ભાગીદાર બનાવ્યા તે બદલ ધન્યવાદ.

        Like

  5. વેકેશન બાદ વાયદા મુજબ સમયસર ફરી પધારવા માટે welcome…..સુકાઈ ગયેલા રણમાં વરસાદ શરૂ થઈ ગયો….

    ભુલચુક લેવી દેવી…કોની…??? ખોટું કોને લાગશે, આનંદીબેનને કે મફતલાલને… !!!!

    Like

  6. ભાઈ.. સરસ…. માહિતી અને… સુરતી ઊંધિયું & વાનગી & ટોપિક રસથાળ.. પાછો… શરુ. હા. હું જરૂર તમને Fb. મેસેજ કરતો હતો.. ભાઈ.. અને તમારા vdo પણ.. શેર કર્યા છે…

    Like

Leave a comment