AMAZING SCULPTURES

હરભજનસિંહ: બાબા, મેરી બોલિંગ અબ ટર્ન નહિ હોતી તો ક્યાં કરું?

નિર્મલબાબા: બોલ પર “અચ્છેદીન” લીખ દે…કૃપા આની શુરુ હો જાયેગી

.

કુંભ મેળામાં સાધુઓની સંખ્યા દરવર્ષે વધતી જ જાય છે…તમારા પતિને દુઃખ ઓછું આપો…ઉજ્જૈન નગરપાલિકા(નહિ તો તમારો પતિ પણ સાધુ થઇ જશે)

.

બાજુમાં કોઈ ગુજરી ગયું એટલે સરદારજી ત્યાં ગયા અને પૂછ્યું, બોડી આવી ગઈ? ત્યા જ એમ્બ્યુલન્સ બોડી લઈને આવી.

સરદારજી: લો, હમણા જ એમનું નામ લીધું….ઘણી જ લાંબી ઉંમર છે!

.

CLICK FOLLOWING LINK FOR PDF:

AMAZING SCULPTURES

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો :SEVEN GREAT SHAYAR-HINDISlide3 (3)

BAPU’S ENGLISH NAMES

 

4 responses to “AMAZING SCULPTURES

  1. ભાઈ ભાઈ.. જોક્સ માટે. પણ.. ભાઈ………………..આમ તમે અમને ગુજ્જુઓ ને ઉક્સાવો છો હોં. સરકારી પ્રતિબંધિત પીણાં માટે!!!! ( અમે ઉપરવાલા અને ગાંધીજી નો ભય બીક રાખીને તેનાથી દુર રેહવાની કોશિશ કરીએ છીએ. બાકી ..સરકાર… તો … !!? સમજી જાવને તમે. & દરરોજ પેપર માં આવે છે આટલા લાખનો.. રૂપિયાનો કે દેશી કે લઠ્ઠો પકડાયો.) અને….અને. આ બાપુઓ માટે આમ લાખો છોને તો..કોક ભડાકે દઈ દેશે..!!

    Like

Leave a comment