JAY JAY GARVI GUJARAT – અમારી દુનિયા તમારી દુનિયા સિદ્ધાર્થ રાંદેરીયાનું ખુબ જ સુંદર નાટક

લગભગ પાંચ મહિના પછી કાશ્મીરમાં બી.જે.પી.-પી.ડી.પી. વચ્ચે સમજુતી થઇ ગઈ, “મહેબુબા” કેવી પણ હોય પણ તેને મનાવવા માટે સમય તો લાગે જ છે!

.

એક તબેલો પૂરો ગધેડાથી ભરેલો હતો. તેમાં ફક્ત એક જ ઘોડો હતો. ઓબામાં, પુતીન અને મોદી વચ્ચે શરત લાગી કે કોણ ઘોડો શોધી આપે. ઓબામાએ એક કલાક ફાંફા માર્યા પણ ઘોડો શોધી નહિ શક્યા. પુતિન પણ થાકીને બહાર આવી ગયા.  હવે મોદીજીનો વારો હતો અને એક જ મીનીટમાં મોદી ઘોડો લઈને બહાર આવી ગયા. ઓબામાં અને પુતિનને આશ્ચર્ય પામીને મોદીને પૂછ્યું આ તમે કેવી રીતે શોધી લાવ્યા? મોદીએ કહ્યું ઘણું જ સહેલું છે. હું અંદર ગયો અને ફક્ત એટલું જ બોલ્યો, “અચ્છે દિન આનેવાલે હૈ”, એટલે બધા ગધેડા નાચવા માંડ્યા, ઘોડો જ નહોતો નાચતો. હું ઘોડો લઈને બહાર આવી ગયો!

.

કોલેજવાળી મસાલેદાર હોય છે, પડોશવાળી કડક હોય છે, ઓફીસવાળી મીઠી હોય છે, ઘરવાળી ફીકી હોય છે, હોટલવાળી મસ્ત હોય છે, ફાઈવસ્ટારવાળી મોંઘી હોય છે પણ એક વાત છે યાર…………”ચા” આખરે “ચા” જ હોય છે. ખબર નથી પડતી તમારા મગજમાં કેવા કેવા વિચારો આવે છે…..જુવો ભાઈ આ મેસેજ કોઈ સંસ્કારી માણસે મોકલ્યો છે. સોચ બદલો તો દેશ બદલાશે…એકલા મોદી શું શું બદલશે?

.

CLICK FOLLOWING LINK FOR PDF:

JAY JAY GARVI GUJARAT

.

Amari Duniya Tamari Duniya-અમારી દુનિયા તમારી દુનિયા સિદ્ધાર્થ રાંદેરીયાનું ખુબ જ સુંદર નાટક:

.

Slide2Slide3Slide15

10 responses to “JAY JAY GARVI GUJARAT – અમારી દુનિયા તમારી દુનિયા સિદ્ધાર્થ રાંદેરીયાનું ખુબ જ સુંદર નાટક

    • Indiraben, I request you to watch Siddharth Randeriya’s Gujarati dramas. In my blog you can click “CINEMA-નાટક-ફિલ્મીગીતો -ગઝલ”. Please watch all dramas in your free time. Really very good one I have collected.

      Like

  1. જય જય ગરવી ગુજરાત.. દીસે અરુણું પરભાત. અને… જોન્તીભાઈ.. અહિયાં તો ઇન્ડિયા મા બધા ઇન્સીક્યુર છે.. હજુ પણ… ભારતીય ગદ્દારો… ભારત ને બીજા ધર્મ ની બહુમતી લાવવા માંગે છે.. અને તેવા જયચંદો.. લાખો મા છે.. અને કોઈપણ સરકાર. આવો ની સામે આંખ્મીચામ્ણા કરે છે. દરરોજ .. ડેઈલી પેપર મા વાંચો.. અને ખાસ.. એક દિવસ તેઓ નો હોય ત્યારે તો… તો… જાણે… તેઓના મા… શેતાન ની રૂહ આવી જાય. ઓહ!! અને પાણી.? હવે.. પાણી માટે દુનિયા જંગ ખેલશે. અને આમ પણ ભારત સરકાર મા પાણી નથી.. જુઓ ને પેલા હ રા મી… ના પાક પાકીસ્તાનીઓ અહીં પઠાણ કોટ હુમલા મા તપાસનું નાટક કરવા આવેલા ( ત્યાં જઈને હવે પોતાની જાત બતાવે છે સાલ્લાઓ) અને અમારી સરકાર આવાઓની અને પેલા ગદ્દાર ચુચી આંખવાળા માટે લાલઝાઝમ પાથરે.. આતો સાલું અંગ્રેજ રાજ ની યાદ આવી ગયી. એની માને.. અને પેલો… લોર્ડ??? એનીમાના..( સુરતી શબ્દ) લોર્ડ.!! સાલ્લો. આપણી ( સુરતી) ?? જતો રહ્યો.. પણ.. હજુ સુધી કાઈ ફેરફાર નથી થયો.. આ પરમ્પરા મા. કેટલી હાટડી અંગ્રેજો ની ગુલામી જેવી અંગ્રેજી સ્કૂલો ખુલી ગયી..!!! હે ભારત માતા.!!!

    Like

  2. જય જય ગરવી ગુજરાત, દીસે અરુણું પરભાત. જય હો.. ને mekolo તો સમજા. પણ.. હજુ કાઈ ફર્ક નથી પડ્યો.. ઇન્ડિયા માં. ક્યાં છે ભારત નો ગૌરવવંતો ઈતિહાસ અને ભણતર.!! સાપ ગયા પણ લીસોટા રહી ગયા.. એમ હજુ પણ અંગ્રેજી માધ્યમ ની હાટડીઓ ખુલે છે & ધમધમે છે.. અને પાછું બાળકો નું બાળપણ પણ…સીનીયર જુનીયર માં અટવાયી ગયું. હા.. તેમની મોમ ને હાશકારો થયી ગયો.. સીરીઅલ જોવાનો.. કિટ્ટી પાર્ટી કે શોપિંગ કરવાની.. કે આરામ કરવાનું અનુકુળ થયી ગયું.!! ઓહ. & Mrs. Jonty. તમને ઇન્ડિયા માં ઇન્સીક્યુર અને ઇન્તોલરન્સ નાં લાગ્યું.. હમણાં તો સાલું અમને પણ આવું અનુભવાય છે એટલે..

    Like

    • આમાં તો “ઘરનો જોગી જોગટો” જેવી હાલત આપણ લોકોની છે. દરેક દેશ પાસે સારી અને ખરાબ બંને વસ્તુઓ હોય છે. શું ગ્રહણ કરવું તમારા પર આધાર રાખે છે. અમેરિકામાં જે પહેલા શિક્ષિત લોકો આવ્યા તે લોકોને ભારતમાં બધું જ ખરાબ દેખાતું હતું. અમેરિકા તો એમને મન સ્વર્ગ જ હતું અને તેના મો ફાટ વખાણ કરતા, પરંતુ અંદરખાને છોકરાઓ બગડી જશે એ ભય રહેતો. મેં કહ્યું તેમ દરેક દેશ/પ્રજા/વ્યક્તિ પાસે સારું/ખરાબ હોય છે. તમે શું ગ્રહણ કરો એ તમારા પર આધાર રાખે છે.

      Like

      • હા. ભાઈ. એ સાચું. બઝાર માં તો ઝેર પણ મળે અને ગંગાજલ પણ. દૂધ & wine પણ… & આ જી હજુરી ત્યારની હજુ સુધી ચાલ્યા જ કરે છે. કેટલી રસમો ત્યારની બંધ કરે તો સરકારી તીઝોરી પર ખર્ચ ઓછો આવે. બીજું કે લગ્ન માં પણ ઉનાળા માં કોટ, પદવીદાન એવોર્ડ સમારંભ માં કોટ, જમવામાં બુફે, જમ્યા પછી.. ઠંડું Ice Cream, સહુથી વધારે તો.. થોડુક અંગ્રેજી શીખ્યા નથી કે…??? જયારે વિદેશો માં માતૃભાષા જ કે ત્યાની સ્થાનિક. એક કડવું સત્ય ગુજ્જુઓ માટે… મેં ખુદ જોયું છે આ.. તેઓ ૭૦% બીજાની સાથે વાત કરશે તો.. અંગ્રેજી માં જ.. પોતાના બાળકો સાથે પણ કોક વાર. જયારે મરાઠી.. સાઉથ ઇન્ડીયન, પંજાબી, મુસ્લીમસ, ગમે તેટલા ઉચ્ચ હોદા પર હોય પણ… પોતાના મળે એટલે.. માતૃભાષા માં જ. શું કેહવું હવે?? અને આપણા મિલનસાર સોજ્જા સવાયા પારસી.. હજુ પણ.. વધુ ગુજરાતી માં જ વાત કરે..

        Like

Leave a comment