जीवनमे मंगल है के नहीं? – THE SHINKANSEN BULLET TRAIN

છગન: લખુભા, આ મારા મિત્ર ગીરીશ છે

લખુભા: આ એજ ભાઈ છેને જેણે હમણા જ દેવાળું ફૂંક્યું, મેં છાપામાં સમાચાર વાંચ્યા હતા

છગન: બાપુ એ તો ગ્રીસ છે જે એક દેશ છે અને આતો મારા મિત્ર ગીરીશભાઈ છે

.

આલિયા ભટ્ટને કોઈ સવાલ પૂછ્યો, તારી ફેવરીટ ડીશ કઈ?

આલિયા ભટ્ટ: ટાટા સ્કાઈ

.

આંખો તળાવ નથી છતાં ભરાઈ જાય છે. “ઈગો” શરીર નથી છતાં ઘાયલ થઇ જાય છે

દુશમની “બીજ” નથી છતાં રોપી શકાય છે, હોઠ કપડા નથી છતાં સીવી શકાય છે

કુદરત પત્ની નથી છતાં રૂઠી જાય છે, બુદ્ધિ લોખંડ નથી છતાંય કટાઈ જાય છે

અને છેવટે માણસ મૌસમ નથી છતાં પણ બદલાય જાય છે

.

CLICK FOR HINDI AUDIO:

jivan me mangal hey ke nahi

.

THE SHINKANSEN BULLET TRAIN:


.

DOCTORS STRIKE

.

6 responses to “जीवनमे मंगल है के नहीं? – THE SHINKANSEN BULLET TRAIN

  1. આલીયા ભટ્ટને માથે હવે છાણાં થાપવાનું બંધ કરો. હજી બિચારી નાની છે. એને અનુભવ કેટલો?

    Like

    • નટવરભાઈ, હું વ્યક્તિગત રીતે કોઈ માટે પૂર્વગ્રહ નથી ધરાવતો. આતો બજારમાં જે જોક્સ ચાલતા હોય તે મુકું છું. એક ભાઈએ મોદીના જોક્સ જોઇને આવું કહ્યું હતું. મારું કહેવું છે કે જો આજે હું તમારા કે મારા નામના જોક્સ મુકું તો કોઈને એટલો રસ પડે? એતો સ્વાભાવિક છે કે જે માણસ પ્રખ્યાત હોય તેના જોક્સ બને. જોક્સ એક નિર્દોષ હાસ્ય માણવાની વસ્તુ છે. જો આવું જ સરદારજી/બાપુ એવું બધા માટે વિચારીએ તો તો કોઈ પણ જોક્સ છાપી જ નહિ શકાય.

      Like

Leave a comment