CONTEMPORARY PARSI LIFE-Amazing peacock bunch fly from the Mountain

બંને જણા પરેશાન છે. મુંબઈ ઇન્ડિયન્સને જીત નથી મળતી અને ઇન્ડિયન કોંગ્રેસને “રાહુલ” નથી મળતો(આજે જ સમાચાર મળ્યા કે મળી ગયો. એનો મતલબ હવેની મેચ મુંબઈ ઇન્ડિયન્સ જીતશે)

.

હું નાનો હતો ત્યારે મારા ગામમાં ૫ થી ૬ તગડા કુતરાઓ હતા. એ બધા અંદર અંદર ખુબ જ ઝગડતા હતા. બધા એક બીજાના લોહીના તરસ્યા હતા. પરંતુ લાંબા વખત પછી હું ગામ ગયો અને એ જોઇને અચરજ પામ્યો કે પેલા કુતરાઓ લડવાની જગ્યાએ એક બીજાને ચાટતા હતા. હું તો એકદમ નવાઈ પામી ગયો. મેં આ વાત ગામના મારા સબંધી વડીલને કહી. એમણે ખુબ જ સુંદર જવાબ આપ્યો.  ગામના કુતરા યુવાનીમાં ભલે લડતા હતા, એક બીજાના કટ્ટર શત્રુ હતા. પણ ઘડપણમાં દાદર, ખરજવું જેવા રોગોને લઈને રોગગ્રસ્ત અને અસહાય થઇ ગયા એટલે દોસ્ત બની ગયા અને એક બીજાના જખમ ચાટી ચાટીને મટાડવાની કોશિશમાં લાગી ગયા છે.
નોંધ: આ વાતને લાલુ,નીતીશકુમાર,મુલાયમ,દેવગૌડા કે શરદ યાદવ જોડે કોઈ સબંધ નથી.

.

પત્ની દ્વારા પતિને ખુલ્લી ધમકી, તમે જેટલો વખત ફેસબુક, ટ્વીટર અને વોટ્સઅપ પર વીતાવશો તેટલો વખત હું “ફ્લીપકાર્ટ”,”એમેઝોન”,”સ્નેપડીલ” અને “ઇબે” ઉપર વીતાવીશ

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

CONTEMPORARY PARSI LIFE

.

CLICK FOLLOWING LINK FOR PDF:

CONTEMPORARY PARSI LIFE

.

Amazing peacock bunch fly from the Mountain:


.

What an effort whoever has done it

.

12 responses to “CONTEMPORARY PARSI LIFE-Amazing peacock bunch fly from the Mountain

  1. વિપુલભાઈ

    આજના સમાચારમાં હતું રાહુલજી આજે બે મહિના પછી પ્રગટ થઇ ગયા છે અને

    કોંગ્રેસીઓએ ફટાકડા ફોડીને સ્વાગત પણ કર્યું , બોલો. હવે મોદીનું આવી બન્યું એમ આ લોકો માનતા લાગે છે !

    Like

    • મેં જોક્સમાં કહ્યું કે ઇન્ડિયન કોંગ્રેસને રાહુલ નથી મળતો અને મુંબઈ ઇન્ડિયન્સને જીત નથી મળતી તો આજે મુંબઈ ઇન્ડિયન્સને જીત મળવી જોઈએ.
      સાચું કહું તો મને ભાજપાવાળાની એક વાત નથી સમજ પડતી કે કોંગ્રેસ તો તદ્દન સાફ થઇ ગઈ છેં અને રાહુલની કોઈ કિંમત નથી તો પછી શા માટે
      ભાજપવાળા અંદરખાને રાહુલથી ગભરાય છે અને એટલે એની પાછળ લાગી ગયા છે? આવું જ નેગેટીવ થીંકીંગ મોદીએ કેજરીવાલ માટે દિલ્હીમાં કર્યું
      હતું અને તેને કારણે લોકો નારાજ થઇ ગયા અને ભાજપને વોટ નહિ આપ્યા. સામાન્ય રીતે લોકોને પડતા પર પાટુ મારવાની ઈચ્છા નથી કે કોઈ બીજું મારે
      તે ગમતું નથી. હાલમાં જ મોદીએ કેનેડામાં યુ.પી.એ.વિષે ખુબ જ ખરાબ શબ્દોમાં આલોચના કરી. મોદી બધી રીતે સારા પણ સ્વભાવે ડંખીલો માણસ છે.
      કોઈ પરિપક્વ નેતા આવી વાતો નહિ કરે. જો મરેલાને(કોંગ્રેસના શબને) મોદી આ રીતે ચાબખા મારશે તો ભવિષ્યમાં તમારા જેવા સપોર્ટ કરવાવાળા સારા
      માણસોને પણ ભાજપ માટે નફરત થશે. હાલમાં જ મોદીને લોકપ્રિયતાનો ગ્રાફ ૭૦%થી ૩૦% થઇ ગયો છે અને જે રીતે પોતાના નેતાની જેમ મોદીના શિષ્યો
      જે ગંદી ભાષામાં વાતો કરે છે કે નિવેદનો આપે છે તેનાથી એમને નુકશાન જ થવાનું છે. તમે જયારે એક આંગળી બીજા સામે તાકો ત્યારે બીજી ત્રણ
      આંગળીઓ તમારા તરફ તકાયેલી છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. શ્રીનગરમાં ડી.જી.પી.ની ઓફીસ સામે પાકિસ્તાનનો ઝંડો ફરકાવાય અને બીજેપીનાં
      પ્રવકતાઓ એ કહ્યું કે અમે સખત વિરોધ નોંધાવીશું. સત્તામાં રહેવા માટે આનાથી વધારે બેશરમી શું હોઈ શકે. જો આવું ને આવું જ ચાલ્યું તો ઈતિહાસ
      ગવાહ છે કે ઇન્દિરા ગાંધી મોદી કરતા પણ વધારે લોકપ્રિય હતા છતાં લોકોએ એમને ફેંકી દીધા હતા.

      Liked by 1 person

    • વિનોદભાઈ સાહેબ ..મોદીનું આવી બને કે ન બને પણ એમણે પોણી દુનિયા તો ફરી લીધી છે..હવે જે થવું હોય તે થાય..!

      Like

      • વિનોદભાઈ, “એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઈટ ડોલર”ની જગ્યાએ “એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન ઝીરો ડોલર” આનું નામ કહેવાય. ફાઈવસ્ટાર ફેસીલીટી મળે અને પેલામાં તો રાજકપૂરની હાલત કેટલી ખરાબ હતી.

        Like

  2. I always say hat off to parsi. No parsi beggar Honest/Loyal parsi occupies higest post/position.
    Peacock in group !! saw first time through you. Thanks..

    Like

  3. HI Yazdi & YasminAfter flying back to USA  Kokilas  health was not good for baout 1 (one) month. Please can you send me your phone – because I am getting somebody else. Best Regards,Mahendra Shah 718-871-5435

    Like

  4. વાહ…. ઉત્તમ.. માહિતીસભર લેખ.. અને વધુ આપણા સોજ્જા.. પ્યોર ગુજ્જુઓ જેવા મિલનસાર સ્વભાવ વાળા ઝોરાષ્ટ્રીયન માટે લાગણી અને માન વધી ગયું..વધુ જાણવા મળિયું.. એ સાહેબ જી બાવા!! કેમ છેવ??

    Like

  5. Beautiful example of conditional reflex which is going in India in the name of secularism.this was just shown in simple way for the birds.

    Like

Leave a comment